Press "Enter" to skip to content

ધોરણ – 9 સામાજિક વિજ્ઞાન

Yogesh Patel 0

ચાલુ શૈક્ષણિક વર્ષથી ગુજરાત સરકારે શૈક્ષણિક ક્ષેત્રે ઘણા મહત્વના નિર્ણયો કર્યા છે. ધોરણ–9 અને ધોરણ-11 (સામાન્ય પ્રવાહ)નો અભ્યાસક્રમ બદલાયો અને સેમિસ્ટર પદ્ધતિ રદ કરવામાં આવી. ધોરણ-11 વિજ્ઞાન પ્રવાહના અને ધોરણ-9 ના વિદ્યાર્થીઓ હવે સેમિસ્ટરની જગ્યાએ વાર્ષિક પરીક્ષા આપશે. આ તમામ ફેરફારો માટે ગુજરાત રાજ્ય શૈક્ષણિક બોર્ડ દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવેલ. જેમાં નવા પરિરૂપ પ્રમાણે પ્રશ્નપત્ર, ગુણભાર, બ્લ્યુ પ્રિંટ અને નમુનાના પ્રશ્નપત્ર વગેરે જેવી બાબતોની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. તો મિત્રો, આજે આપણે ધોરણ-9ના સામાજિક વિજ્ઞાન વિષયની નવા પરિરૂપ પ્રમાણેની સંપૂર્ણ માહિતી વિષે જાણકારી મેળવીએ.

  • માસવાર અભ્યાસક્રમ

ક્રમ

માસ

કાર્યદિવસ

પ્રકરણ નં.

પ્રકરણ

તાસ સંખ્યા

1.

જૂન

22

પ્રકરણ : 1

ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય

15

પ્રકરણ : 8

ભારત રાજ્ય બંધારણ ઘડતર અને લક્ષણો

2.

જુલાઈ

25

પ્રકરણ : 2

પ્રથમ વિશ્વ યુદ્ધ અને રશિયન ક્રાંતિ

20

પ્રકરણ : 9

 

મૂળભૂત હકો, મૂળભૂત ફરજો અને રાજનિતીના માર્ગદર્શક સિદ્ધાંતો

પ્રકરણ : 13

ભારત સ્થાન ભૂસ્તરીય ભૂપૃષ્ઠ-1

3.

ઑગષ્ટ

23

પ્રકરણ : 3

નૂતન વિશ્વ તરફ પ્રયાણ

20

પ્રકરણ : 10

સરકારના અંગો

પ્રકરણ : 14

ભારત સ્થાન ભૂસ્તરીય ભૂપૃષ્ઠ-2

4.

સપ્ટેમ્બર

24

પ્રકરણ : 4

ભારતની રાષ્ટ્રીય ચળવળો

20

પ્રકરણ : 15

જળ પરિવાહ

5.

ઓક્ટોબર

21

પ્રકરણ : 5

ભારત આઝાદી તરફ પ્રયાણ

16

પ્રકરણ : 11

ભારતનું ન્યાયતંત્ર

6.

નવેમ્બર

11

પ્રકરણ : 16

આબોહવા

6

7.

ડિસેમ્બર

26

પ્રકરણ : 6

1945 પછીનું વિશ્વ

20

પ્રકરણ : 17

કુદરતી વનસ્પતિ

8.

જાન્યુઆરી

24

પ્રકરણ : 12

ભારતીય લોકશાહી

20

પ્રકરણ : 18

વન્યજીવન

9.

ફેબ્રુઆરી

23

પ્રકરણ : 7

સ્વાતંત્ર્યોતર ભારત

20

પ્રકરણ : 19

ભારત લોકજીવન

10.

માર્ચ

25

પ્રકરણ : 20

આપત્તિ વ્યવસ્થાપન

20

 

પુનરાવર્તન

11.

એપ્રિલ

22

 

પુનરાવર્તન

 

 

પ્રથમ પરિક્ષાના પ્રશ્નપત્રના પરિરૂપ અને નમૂનાના પ્રશ્નપત્ર સહિત સંપૂર્ણ માહિતી માટે PDF File :

Click Here : Std-9-Social Science

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *