Press "Enter" to skip to content

Posts published in “યોગાસનો”

એકપાદ શિરાસન

Yogesh Patel 0

એકપાદ શિરાસન : આ આસનમાં માથા ઉપર એક પગને ગોઠવીને બેસવાનું હોવાથી તેને એકપાદ શિરાસન તરીકે ઓળખાય છે. મૂળ સ્થિતિ : બંને પગ સીધા રાખી બેઠક લો. પદ્ધતિ : સૌ…

અર્ધ મત્સ્યેન્દ્રાસન

Yogesh Patel 0

અર્ધ મત્સ્યેન્દ્રાસન : હઠયોગ પરંપરાના મહાન યોગી મત્સ્યેન્દ્રનાથના નામ પરથી આ આસનનું નામ આપવામાં આવ્યું છે. યોગી મત્સ્યેન્દ્રનાથે આ આસન વિકસિત કર્યું હતું માટે આ આસનને એમનું નામ આપવામાં આવ્યું…

ભૂનમન વજ્રાસન

Yogesh Patel 0

ભૂનમન વજ્રાસન : પેટની આજુબાજુ જમાં થયેલી વધારાની ચરબી આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક છે. પેટની ચરબી ઘટાડવી એ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ અગત્યનું છે. ભૂનમન વજ્રાસન પેટની…

પશ્ચિમોત્તાનાસન

Yogesh Patel 0

પશ્ચિમોત્તાનાસન : પશ્ચિમ શબ્દનો અર્થ થાય છે પાછાલનો ભાગ. શરીરના પાછળના ભાગને ખેંચવું કે પ્રસારિત કરવું તેને પશ્ચિમોત્તાનાસન કહે છે. આ આસનમાં શરીરના પશ્ચિમ ભાગનું ખેંચાણ થતું હોઈ તથા આ આસનની…

યોગ મુદ્રાસન

Yogesh Patel 0

યોગ મુદ્રાસન : યોગ મુદ્રાસન એ પેટની ચરબી ઘટાડવા માટેનું એક ઉત્તમ આસન છે. આ આસનથી ચહેરો નિખરે છે અને નમ્ર બને છે. મૂળ સ્થિતિ : પદ્માસનની સ્થિતિમાં બેસો. પદ્ધતિ…

ઉત્કટાસન

Yogesh Patel 0

ઉત્કટાસન : શરીરના સંતુલન પર આધારિત આ આસન શરીરની તાકાત, સ્થિરતા અને સંતુલન વધારે છે. આ આસન આપણા સંપૂર્ણ શરીર અને મુખ્યત્વે પગને શક્તિ, સહનશીલતા અને પ્રમાણબદ્ધતા આપવા ખૂબ જ…

ઉત્તાનપાદાસન

Yogesh Patel 0

ઉત્તાનપાદાસન : ઉત્તાનપાદાસન એટલે ઉત્તાન + પાદ. ઉત્તાન શબ્દનો અર્થ થાય છે ઉઠાવવું અને પાદ એટલે પગ. ઉત્તાનપાદાસનમાં પગને ઉઠાવવામાં આવે છે.  તેથી આ આસનને ઉત્તાનપાદાસન કહેવામાં આવે છે. આ…

શલભાસન

Yogesh Patel 0

શલભાસન : શલભ એટલે ટીકડું. આ આસનની સ્થિતિ તીડ જેવી દેખાય છે. તેથી આ આસનને શલભાસન કહેવામાં આવે છે. આ આસન સૌ કરી શકતા નથી, થોડું અઘરું છે, તેથી તેનું…

મકરાસન

Yogesh Patel 0

મકરાસન : મકર એટલે મગર. આ આસનમાં શરીરની સ્થિતિ મગર જેવી બનતી હોવાથી તેને મકરાસન કહેવામાં આવે છે. ઘેરંડ સંહિતામાં મકરાસન વિશે નીચે પ્રમાણે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. अथ मकरासनम्…

ભુજંગાસન

Yogesh Patel 0

ભુજંગાસન : ભુજંગ એટલે સાપ. આ આસનમાં શરીરનો આકાર સર્પ જેવો થતો હોવાથી તેને ભુજંગાસન કહેવામાં આવે છે. આ ઉપરાંત આ આસનને સર્પાસન પણ કહે છે. મૂળ સ્થિતિ : પેટ…

મત્સ્યાસન

Yogesh Patel 0

મત્યાસન : મત્સ્ય એટલે માછલી. આ આસનમાં શરીરનો આકાર માછલી જેવો થતો હોવાથી તેને મત્સ્યાસન કહેવામાં આવે છે. વળી આ આસન કરનાર વ્યક્તિ પ્લાવિની પ્રાણાયામની મદદથી પાણીમાં લાંબો સમય સુધી…

મયુરાસન

Yogesh Patel 0

મયુરાસન : મયુર એટલે મોર. આ આસનમાં શરીરની સ્થિતિ મોર જેવી બનતી હોવાથી તેને મયુરાસન કહેવામાં આવે છે. આ આસન થોડું મુશ્કેલ છે પરંતુ ખૂબ જ ફાયદાકારક છે. હઠયોગ પ્રદીપિકામાં…

ચક્રાસન

Yogesh Patel 0

ચક્રાસન : આ આસનમાં શરીરની સ્થિતિ ચક્ર જેવી બનતી હોવાથી તેને ચક્રાસન કહેવામાં આવે છે. આ આસનમાં શરીરનો આકાર અર્ધ ગોળાકાર જેવો બનતો હોવાથી તેને અર્ધ ચક્રાસન પણ કહેવામાં આવે છે.…

ભદ્રાસન

Yogesh Patel 0

ભદ્રાસન :  ભદ્ર એટલે મંગલ અને ભદ્રાસન એટલે મંગલપ્રદ આસન. આજકાલ મોટા ભાગના લોકોની એ સમસ્યા હોય છે કે તેમનું મન દરેક જગ્યાએ લાગતું નથી. મોટા ભાગે વિદ્યાર્થીઓને આ પ્રશ્ન…

પાદહસ્તાસન

Yogesh Patel 0

પાદહસ્તાસન : પાદહસ્તાસન એ ઊભા રહીને કરવાનું આસન છે. આ આસનમાં પગ અને હાથ મળતા હોવાથી તેને પાદહસ્તાસન કહેવામાં આવે છે. મૂળ સ્થિતિ : બંને પગ ભેગા, બંને હાથ સીધા…

શવાસન

Yogesh Patel 0

શવાસન એટલે શ્રમ હરનારું આસન. શવાસનને મૃતાસનના નામે પણ ઓળખવામાં આવે છે. આ આસનની સ્થિતિ મડદા જેવી હોવાથી તેને સવાસન કહેવામાં આવે છે. સવાસનને મૃતાસન સિવાય વિશ્રામાસન, શિથિલાસન વગેરે જેવા…

ધનુરાસન

Yogesh Patel 0

ધનુરાસન આ ઊંધા સૂઈને કરવાનું આસન છે. ધનુરાસન શબ્દ સંસ્કૃત શબ્દ ધનુષ્ય પરથી આવ્યો છે. ધનુર્ એટલે ધનુષ્ય. આ આસનથી શરીરની આકૃતિ ખેંચેલા ધનુષ્ય જેવી બનતી હોવાથી તેને ધનુરાસન કહેવામાં આવે…

શીર્ષાસન

Yogesh Patel 0

શીર્ષાસનને આસનોનો રાજા કહેવામાં આવે છે. માથાના બળે કરવામાં આવતુ હોવાથી આ આસનને શીર્ષાસન કહેવામાં આવે છે. આપણા શરીરના બધા જ તંત્રોની તંદુરસ્તી જાળવવા જો એક આસનનું નામ લેવાનું હોય…

ગોમુખાસન

Yogesh Patel 0

ગોમુખાસન :  ગોમુખાસન એ બેસીને કરવાનું આસન છે. આ આસનમાં બંને પગના ઘૂંટણની સ્થિતિ કે આકૃતિ ગાયના મુખ જેવી બનતી હોવાથી તેને ગોમુખાસન કહેવામાં આવે છે. ગોમુખાસન આસનના નિયમિત પ્રયોગથી…

સર્વાંગાસન

Yogesh Patel 0

સર્વાંગાસન :  યોગાસનોમાં શીર્ષાસનને આસનોનો રાજા કહેવામાં આવે છે કારણ કે શીર્ષાસન એ ખૂબ જ લાભદાયી છે. એવી જ રીતે સર્વાંગાસનને આસનોનો પ્રધાન કે રાણી કહેવામાં આવે છે. એ પરથી સર્વાંગાસનની…

તાડાસન

Yogesh Patel 0

તાડાસન :  આ આસનમાં શરીરની સ્થિતિ તાડના ઝાડ જેવી થઈ જાય છે તેથી આ આસનને તાડાસન કહે છે.  મૂળ સ્થિતિ : સાવધાનની સ્થિતિમાં ઊભા રહેવું. પદ્ધતિ : તાડાસન કરવા માટે પહેલા બંને…

પદ્માસન

Yogesh Patel 1

પદ્મ એટલે કમળ અને આસન એટલે સ્થિતી. આ આસનમાં શરીરની સ્થિતિ કમળ જેવી થેતી હોવાથી તેને પદ્માસન કહે છે. પદ્માસન, પગને વાળી બેસીને કરવામાં આવતા યોગાસનની સ્થિતી  છે, જે મનને શાંત કરીને તેમજ…

સૂર્યનમસ્કાર – સંપૂર્ણ વ્યાયામ

Yogesh Patel 0

સૂર્યનમસ્કાર સૂર્યનમસ્કાર એટલે સૂર્યદેવ પાસેથી શક્તિ મેળવવા અને એમની વંદના કરવા માટે કરવામાં આવતી કસરત. સૂર્યદેવને સમસ્ત સૃષ્ટિનો આત્મા કહેવાય છે. સમગ્ર સૃષ્ટિ સૂર્યદેવના પ્રકાશને કારણે જ જીવંત છે. સૂર્યને…

કરો યોગ-રહો નિરોગ

Yogesh Patel 0

કરો યોગ-રહો નિરોગ ! યોગ એ પ્રાચીન ભારતે વિશ્વને આપેલી અમૂલ્ય ભેટ છે. યોગ એ એક વિજ્ઞાન છે. પ્રાચીન સમયમાં યોગની ઉપયોગિતા હતી અને તેનો વ્યાપક ઉપયોગ પણ હતો. પરંતુ…