Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Study

Study all subjects of Gujarat Board in Gujarati language
Class 8 Class 9 Class 10 Class 11 Class 12

NEET Eligibility

NEET માટે ઉમેદવારની પાત્રતા:

રાષ્ટ્રીયતા: ઉમેદવાર ભારતીય નાગરિક હોવો જોઈએ અથવા OCI (overseas Citizen Of India) અપ્રવાસી ભારતીય હોવો જોઈએ.

વયમર્યાદા:
લઘુત્તમ – પ્રવેશના વર્ષે ૩૧મી ડિસેમ્બરે ઉમેદવાર ઓછામાં ઓછી 17 વર્ષની વય ધરાવતો હોવો જોઈએ.
મહત્તમ – પ્રવેશના વર્ષે 31મી ડિસેમ્બરે ઉમેદવાર વધુમાં વધુ 25 વર્ષ (બિન અનામત) અને 30 વર્ષ (અનામત) ની વય ધરાવતો હોવો જોઈએ.

પ્રયત્નો : ઉમેદવાર મહત્તમ વય મર્યાદા સુધીમાં વધુમાં વધુ ત્રણ વખત પરિક્ષામા ઉપસ્થિત થઇ શકશે.

લાયકાત: વિદ્યાર્થીએ પરિક્ષાના વર્ષે માન્ય બોર્ડની ધોરણ 12 (10 + 2) અથવા તેને સમકક્ષ પરિક્ષા ભૌતિકવિજ્ઞાન, રસાયણવિજ્ઞાન, જીવવિજ્ઞાન/બાયો ટેકનોલોજી અને અંગ્રેજી વિષયો સાથે ઉત્તીર્ણ કરેલી હોવી જોઈએ અથવા આ વિષયો સાથે ધોરણ 12 પરિક્ષામા આવેદન કરેલ હોવું જોઈએ.

ગુણ યોગ્યતા : પરિક્ષાર્થી ઉમેદવારે PCB ગ્રુપમાં નીચે પ્રમાણે ગુણ મેળવેલ હોવા જોઈએ. સામાન્ય ઉમેદવાર – 50%, દિવ્યાંગ ઉમેદવાર સામાન્ય – 45%, sc/ st/obc ઉમેદવાર – 40%

Advertisement