Press "Enter" to skip to content

અવસર એટલે તક opportunity

Pankaj Patel 0

 

અવસર અથવા તક માટે દુનિયાભરની સંસ્કૃતિઓમાં એક વાત ખૂબ સ્પષ્ટ કહેવાઈ છે.

માત્ર ગુજરાતી જ નહીં, અંગ્રેજી, હિન્દી કે બીજી દરેક ભાષામાં આ વાત કહેવાઈ છે.

તકને ઝડપી લો, એ ફરી ચાન્સ નથી આપતી.

આ હકીકત દરેક જુદા શબ્દોમાં કહે છે.

 

અવસર

નિરાશાવાદી માણસ દરેક તકમાં મુશ્કેલીઓ
શોધે છે, જ્યારે આશાવાદી માણસ
દરેક મુશ્કેલીમાં તક શોધે છે.
– વીન્સટન ચર્ચિલ

અવસર

જ્યારે તક આવે ત્યારે તૈયાર રહો કેમ કે

જ્યારે તક અને તૈયારી ભેગા મળે છે
તેને જ ‘ભાગ્ય’ કહે છે.
ડેલ કાર્નોગી

અવસર

બુદ્ધિશાળી વ્યક્તિ
અવસરની રાહ જોતો નથી
પણ અવસર પેદા કરે છે.
– ઇટાલિયન કહેવત

અવસર

સૌથી મોટું નુકશાન શું છે?
અવસરને  ચૂકી જવો તે.
– ભર્તુહરી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *