Press "Enter" to skip to content

ધોરણ – 11 ગણિત (050) (વિજ્ઞાન પ્રવાહ)

Yogesh Patel 0

ચાલુ શૈક્ષણિક વર્ષથી ગુજરાત સરકારે શૈક્ષણિક ક્ષેત્રે ઘણા મહત્વના નિર્ણયો કર્યા છે. ધોરણ–9 અને ધોરણ-11 (સામાન્ય પ્રવાહ)નો અભ્યાસક્રમ બદલાયો અને સેમિસ્ટર પદ્ધતિ રદ કરવામાં આવી. ધોરણ-11 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ પણ સેમિસ્ટરની જગ્યાએ વાર્ષિક પરીક્ષા આપશે. એ માટે ગુજરાત રાજ્ય શૈક્ષણિક બોર્ડ દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવેલ. જેમાં નવા પરિરૂપ પ્રમાણે પ્રશ્નપત્ર, ગુણભાર, બ્લ્યુ પ્રિંટ અને નમુનાના પ્રશ્નપત્ર વગેરે જેવી બાબતોની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. તો મિત્રો, આજે આપણે ધોરણ-11 વિજ્ઞાન પ્રવાહના ગણિત વિષયની નવા પરિરૂપ પ્રમાણેની સંપૂર્ણ માહિતી વિષે જાણકારી મેળવીએ.

  • માસવાર અભ્યાસક્રમ

ક્રમ

માસ

પ્રકરણનું નામ

તાસ સંખ્યા

1.

જૂન

  1. ગાણિતિય તર્ક
  2. ગણ-સિદ્ધાંત

22

2.

જુલાઈ

  1. સંબંધ અને વિધેય
  2. ત્રિકોણમિતીય વિધેયો
  3. ત્રિકોણમિતીય વિધેયોનાં વિશિષ્ટ મૂલ્યો અને આલેખો

25

3.

ઑગષ્ટ

  1. રેખાઓ
  2. ક્રમચય અને સંચય

23

4.

સપ્ટેમ્બર

  1. સુરેખ અસમતાઓ
  2. પ્રસારમાન

24

5.

ઓક્ટોબર

  1. સંભાવના
  1. ગાણિતીય અનુમાનઓ સિદ્ધાંત

21

6.

નવેમ્બર

  1. સંકર સંખ્યાઓ
  2. દ્વિપદી પ્રમેય

11

7.

ડિસેમ્બર

  1. સરવાળા અને અવયવ સૂત્રો
  2. ગુણિત અને ઉપગુણિત સંખ્યાઓ માટે ત્રિકોણમિતિય વિધેયનાં મૂલ્યો

26

8.

જાન્યુઆરી

  1. ત્રિકોણમિતિય સમીકરણો અને ત્રિકોણના ગુણધર્મો
  2. શ્રેણી-શ્રેઢી

24

9.

ફેબ્રુઆરી

  1. શાંકવો
  2. ત્રિપરિમાણીય ભૂમિતિ

23

10.

માર્ચ

  1. લક્ષ
  2. વિકલિત

25

11.

 

એપ્રિલ

 પુનરાવર્તન

22

 

  • પ્રથમ પરિક્ષાના પ્રશ્નપત્રના પરિરૂપ અને નમૂનાના પ્રશ્નપત્ર સહિત સંપૂર્ણ માહિતી માટે PDF File :

Click Here : Std-11-Maths

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *