ગુજરાત શિક્ષણ બોર્ડની answer key 2017 બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલ છે. વિધ્યાર્થીઓ પોતાના સંભવિત ગુણની ચકાસણી કરી શકે તે આશયથી અહી PDF સ્વરૂપે આન્સર કી રજૂ કરી છે
આ વર્ષના પેપરની બોર્ડની answer key 2017 આગામી વર્ષ માટે પરિક્ષાની તૈયારી કરતાં વિધ્યાર્થીઓ માટે પણ ઉપયોગી થશે. મોટે ભાગે બોર્ડ પેપરો અને આન્સર કી બોર્ડની site પર હમેશા મળતી નથી તેથી અહી રાખવાનો આગ્રહ કરેલ છે. આપના અભ્યાસમાં જરૂરી સાહિત્ય આપને વિના મૂલ્યે સરળતાથી ઉપલબ્ધ થાય એ માટે અમે હમેશાં પ્રયત્નશીલ રહીએ છીએ અને ભવિષ્યમાં પણ રહીશું.
આ વર્ષે zigya દ્વારા NEET પરિક્ષાના વિધ્યાર્થીઓ માટે પ્રશ્નોત્તર અને ટેસ્ટ બંને ફોર્મેટમાં અભ્યાસ સાહિત્ય રજૂ કરેલ છે જેનો વ્યાપક પ્રમાણમાં વિધ્યાર્થીઓ લાભ ઉઠાવી રહ્યા છે. આપ અથવા આપના જાણીતા એનઇઇટી પરિક્ષાના પરિક્ષાર્થીઓ પણ તેનો લાભ ઉઠાવે તે જોવા આગ્રહ છે.
બોર્ડની answer key 2017 માટે નીચે આપેલ PDF ખોલી શકો છો.
ANSWER KEY 2017