Press "Enter" to skip to content

પેપર અને Answer Key : જીવ વિજ્ઞાન સેમિસ્ટર-3

Yogesh Patel 0

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ઓક્ટોબર – 2016માં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની સેમિસ્ટર-3ના વિદ્યાર્થીઓની પરીક્ષા યોજાઈ ગઈ. ચાલુ વર્ષે બોર્ડ દ્વારા ઘણા ફેરફારો કરાયા છે. તે ફેરફારો પ્રમાણે સેમિસ્ટર પ્રથા આવતા વર્ષે બંધ થઈ જશે અને વાર્ષિક પરીક્ષા પદ્ધતિ અમલી બનશે. જેને કારણે આ પરીક્ષા વિદ્યાર્થીઓ માટે ખૂબ જ મહત્વની હતી. વિદ્યાર્થી મિત્રો જાતે જ પોતાના જવાબો સાચા જવાબો સાથે સરખાવીને સ્વમૂલ્યાંકન કરી શકે તે માટે www.zigya.com દરેક વિષયના પેપરો અને Answer Key આપની સમક્ષ મૂકવા જઈ રહ્યું છે. તો મિત્રો, આજે અમે ધોરણ-12 સેમિસ્ટર-3 ના જીવ વિજ્ઞાન વિષયના પેપર અને Answer Key મૂકવા જઈ રહ્યા છીએ. પેપર અને Answer Key એક PDF ફાઈલ સ્વરૂપે જોડેલ છે જેની પર Click કરી આપ તેને Free Download કરી શકો છો. વધુ માહિતી માટે તમે અમારું Facebook Page Zigya Gujarat – GSEB Like કરી શકો છો.

 

Special Thanks To :

Bhavik Sir,

Biology Zone – Talod

 

પેપર અને Answer Key માટે PDF ફાઈલ :

Click Here : Biology-Sem-3

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *