Press "Enter" to skip to content

15 November Historical Events મહત્વના બનાવો

Pankaj Patel 0

15 November Before independence – આઝાદી પૂર્વે

15 November 1621
Jahangir captured Kakda Fort.
જહાંગીરે કાકડાનો કિલ્લો કબજે કર્યો.

15 November 1817

Battle of Yerwada.
યરવાડાનું યુદ્ધ.

15 November 1830

Ram Mohun Roy sailed for England. He was the first Indian Brahmin (then ‘Brahmo’) to go to England.
રામ મોહનરાય ઇંગ્લેન્ડ જવા  રવાના થયા. તે ઇંગ્લેન્ડ જનાર પ્રથમ ભારતીય બ્રાહ્મણ હતા.

15 November 1875

Birsa Munda, freedom fighter and leader, was born at Ulihatu, Ranchi district, Bihar.
બિહારના રાંચી જિલ્લાના ઉલીહાતુમાં સ્વાતંત્ર્ય સેનાની અને નેતા બિરસા મુન્ડાનો જન્મ.

15 November 1911

First meeting of the governing body of the Indian Research Fund Association (IRFA) was held at the Plague Laboratory, Bombay, under the Chairmanship of Sir Harcourt Butler.
સર હાર્કોર્ટ બટલરની અધ્યક્ષતા હેઠળ, ભારતીય સંશોધન ભંડોળ સંગઠન (આઈઆરએફએ) ના સંચાલક મંડળની પ્રથમ બેઠક બોમ્બે પ્લેગ લેબોરેટરીમાં યોજાઇ.

15 November 1913

Ravindranath Tagore (1861-1941), received the message that he was awarded with Noble Prize in literature for his collection of poems “Gitanjali” . He was the first Indian to be awarded with Nobel Prize. (13 or 15)
રવિન્દ્રનાથ ટાગોર (1861-19 41) ને સંદેશ મળ્યો કે તેમને “ગીતાંજલી” કાવ્ય સંગ્રહ માટે સાહિત્યનું નોબેલ પુરસ્કાર મળેલ છે. નોબલ પુરસ્કાર મેળવનારા તેઓ પ્રથમ ભારતીય હતા. (13 અથવા 15)

15 November 1920

Assembly meeting of the League of Nations.
લીગ ઑફ નેશન્સની બેઠક.

15 November 1921

16 Gurkha troops killed by anti-British rebels.
બ્રિટિશ વિરોધી બળવાખોરોએ 16 ગોરખા સૈનિકોને મારી નાખ્યા.

15 November 1932

Surinder Kumar Mehra, Air Chief Marshal, was born in Delhi.
એર ચીફ માર્શલ સુરિન્દર કુમાર મહેરાનો દિલ્હીમાં જન્મ.

15 November 1937

Jayshankar Prasad, famous Hindi writer, died. His works include the epic (mahakavya) “Kamayanee” and plays “Chandra Gupta” and “Skanda Gupta”.
પ્રખ્યાત હિન્દી લેખક જયશંકર પ્રસાદનું અવસાન. તેમની રચનાઓમાં મહાકાવ્ય “કામાયની” અને નાટકો “ચંદ્ર ગુપ્ત” તેમજ “સ્કંદ ગુપ્ત”નો સમાવેશ થાય છે.

15 November After independence – આઝાદી બાદના બનાવો

 

15-November-1949

Nathuram Vinayak Godse and Narayan Dattatreya Apte were hanged in Ambala Jail for Gandhi’s murder.
નાથુરામ વિનાયક ગોડસે અને નારાયણ દત્તાત્રેય આપ્ટેને મહાત્મા ગાંધીની હત્યા માટે અંબાલા જેલમાં ફાંસી આપવામાં આવી.

15-November-1982

Acharya Vinoba Bhave, great freedom fighter and social reformer, died (88 years) in Pawnar Ashram at Wardha near Nagpur, Maharashtra.
મહારાષ્ટ્રના નાગપુર નજીક વર્ધા ખાતેના પવનાર આશ્રમમાં, મહાન સ્વાતંત્ર્ય સેનાની અને સામાજિક સુધારક આચાર્ય વિનોબા ભાવેનું 88 વર્ષની ઉમરે અવસાન.

15-November-1982

S. N. Katkar, famous poet and former editor of ‘Yugvani’, died.
જાણીતા કવિ અને ‘યુગવાણી’ ના ભૂતપૂર્વ સંપાદક એસ. એન. કેટકરનું અવસાન.

15-November-1988

Dalai Lama agreed for less then independent country to save the cultural heritage of Tibet.
તિબેટનો સાંસ્કૃતિક વારસો બચાવવા દલાઈ લામા સ્વતંત્ર દેશ કરતાં ઓછા દરજ્જા માટે સંમત થયા.

15th November 1989

Test debut of Sachin Tendulkar and Waqar Yunus at Karachi.
કરાચીમાં સચિન તેંડુલકર અને વકાર યુનુસની ટેસ્ટની શરૂઆત.

15th November 1991

Import curbs on capital goods relaxed.
કેપિટલ ગુડ્સ પરના આયાત નિયંત્રણો હળવા થયા.

15th November 1991

Insurance official Dr. S.L. Khosa freed in Kashmir in exchange for a militant.
કાશ્મીરમાં એક આતંકવાદીની બદલીમાં વીમા અધિકારી ડૉ. એસ. એલ. ખોસાને મુક્ત કરવામાં આવ્યા.

15th November 1992

37 die in a landslide at Meghamalai near Chinnamanur.
ચિન્નામનુર નજીક મેઘમલાઈ ખાતે ભૂસ્ખલનમાં 37ના મૃત્યુ.

15-November-1992

At least 170 people die in heavy rains and floods in Tamil Nadu and Kerala.
તમિલનાડુ અને કેરાલામાં ભારે વરસાદ અને પૂરમાં ઓછામાં ઓછા 170 લોકોના મૃત્યુ.

15th November 1993

IA Airbus with 272 on board forcelands on a paddy field near Tirupati; all passengers safe.
ઇંડિયન એરલાઇન્સના એરબસ વિમાનને તિરુપતિ નજીકના ડાંગરના ખેતરોમાં ફોર્સ લેંડિંગ કરવું પડ્યું. તમામ 170 મુસાફરો સુરક્ષિત.

15th November 1993

Supreme Court rules that the CEC is supreme.
સુપ્રીમ કોર્ટે ઠરાવ્યું કે ચીફ ઈલેકશન કમિશનર જ સર્વોચ્ચ છે.

15th November 1995

Qiao Shi, Chairman of the standing committee of the Chinese National Peoples’ Congress, arrives in New Delhi to advance Sino-Indian relations.
ચાઇનીઝ રાષ્ટ્રીય પીપલ્સ કોંગ્રેસની સ્થાયી સમિતિના અધ્યક્ષ કિયાઓ શીનું ચીન-ભારત સંબંધો મજબૂત બનાવવા નવી દિલ્હીમાં આગમન.

15th November 1997

‘ INS Delhi’ commissioned.
ભારતીય નૌકાદળનું જહાજ ‘આઈએનએસ દિલ્હી’ કાર્યરત થયું.

15th November 1998

Naresh & GirdhariLal Yadav win the National Enterprise sailing championship in Mumbai.
નરેશ અને ગિરધારી લાલ યાદવ મુંબઇમાં નેશનલ એંટરપ્રાઇઝ સૅઇલિંગ ચેમ્પિયનશિપ જીત્યા.

15th November 1999

Notorious criminal Surendra alias Dolatpuri is shot dead in a police encounter at Khatavli, Muzaffarnagar in Uttar Pradesh.
ઉત્તર પ્રદેશના  ખટાવલી (મુઝફ્ફરનગર)માં પોલીસ એન્કાઉન્ટરમાં કુખ્યાત ગુનેગાર સુરેન્દ્ર ઉર્ફે દોલતપુરીનું મોત.

15th November 1999

The no-confidence motion moved against Om Prakash Chautala by the opposition failed in Haryana.
હરિયાણામાં વિરોધપક્ષોની ઓમ પ્રકાશ ચૌટાલા સામેની અવિશ્વાસની દરખાસ્ત ઊડી ગઈ.

15th November 2000

India cancels cricket series with Pakistan in January next on account of Islamabad’s ”hostile propaganda”.
ભારતે ઇસ્લામાબાદના દુષ્પ્રચારના કારણે જાન્યુઆરીમાં પાકિસ્તાન સાથેની ક્રિકેટ શ્રેણી રદ કરી.

આ વિષયમાં આથી અગાઉનો લેખ ‘14 November events in history મહત્વના બનાવો

Pankaj Patel

कक्षा 12 मे जीव विज्ञान पसंद था फिर भी Talod कॉलेज से रसायण विज्ञान के साथ B.sc किया। बाद मे स्कूल ऑफ सायन्स गुजरात युनिवर्सिटी से भूगोल के साथ M.sc किया। विज्ञान का छात्र होने के कारण भूगोल नया लगा फिर भी नकशा (Map) समजना और बनाना जैसी पूरानी कला एवम रिमोट सेंसिंग जैसी नयी तकनिक भी वही सीखी। वॉशिंग पाउडर बनाके कॅमिकल कारखाने का अनुभव हुआ तो फूड प्रोसेसिंग करके बिलकुल अलग सिखने को मिला। मशरूम के काम मे टिस्यु कल्चर जैसा माईक्रो बायोलोजी का काम करने का सौभाग्य मिला। अब शिक्षा के क्षेत्र मे हुं, अब भी मै मानता हूँ कि किसी एक क्षेत्र मे महारथ हासिल करने से अलग-अलग क्षेत्रो मे सामान्य ज्ञान बढाना अच्छा है। Follow his work at www.zigya.com

More Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *