Press "Enter" to skip to content

18 November Historical Events મહત્વના બનાવો

Pankaj Patel 0

18 November Before independence – આઝાદી પૂર્વે

18 November 1727
Maharaja Jai Singh-II of Amber laid the stone of Jaipur City. Vidyadhar Chakravarty of Bengal was the architect of the first planned city in India.
આમેરના મહારાજા જયસિંહ-બીજાએ જયપુર શહેરનો પાયો નાખ્યો. બંગાળી સ્થપતિ વિદ્યાધર ચક્રવર્તી તેના આર્કિટેક હતા. આમ, ‘ગુલાબી શહેર’ તરીકે આજે જાણીતું જયપુર ભારતનું પ્રથમ યોજનાબદ્ધ વિકસાવાયેલ શહેર બન્યું.

18 November 1772

MadhavRao Peshwa (the 4th peshwa ruler) died at the age of 28. Narayanrao succeeded him.
માધવરાવ પેશ્વા (4 થા પેશ્વા શાસક) 28 વર્ષની વયે અવસાન પામ્યા. નારાયણરાવ તેમના અનુગામી બન્યા.

18 November 1839

P Barron discovered Nainital and he was the British sugar merchant of Shahjahanpur.
શાહજહાંપુરના બ્રિટીશ ખાંડના વેપારી પી. બેરોને નૈનીતાલની શોધ કરી

18 November 1898

Prabodhchandra Bagchi, researcher of “”Ancient History of India””, was born.
ભારતના પ્રાચીન ઇતિહાસના સંશોધક પ્રબોધચંદ્ર બાગચીનો જન્મ.

18 November 1901

V. Shantaram alias Shantaram Rajaram Vankudre, famous film maker and actor (Chitrapat Maharashi), was born.
પ્રખ્યાત ફિલ્મ નિર્માતા અને અભિનેતા વી. શાંતારામ ઉર્ફે શાંતારામ રાજારામ વાનકુદ્રે (ચિત્રપટ મહર્ષિ)નો જન્મ.

18 November 1911

Free primary school education is introduced.
મફત પ્રાથમિક શિક્ષણ અમલમાં મૂકવામાં આવ્યું.

18 November 1925

Madhukar Gopal Pathak, noted author and film director, was born.
જાણીતા લેખક અને ફિલ્મ દિગ્દર્શક મધુકર ગોપાલ પાઠકનો જન્મ.

18 November 1936

V. O. Chidambaram Pillai, great freedom fighter, social reformer, politician, prolific writer and leader, died.
મહાન સ્વાતંત્ર્ય સેનાની, સમાજ સુધારક, રાજકારણી, પ્રભાવશાળી લેખક અને નેતા વી. ઓ. ચિદમ્બરમ પિલ્લઈનું અવસાન.

18 November 1937

1,100 prisoners freed after appeal by Gandhi, his first political act in year.
1937ના વર્ષની તેમની પ્રથમ રાજકીય કાર્યવાહી તરીકે ગાંધીજીએ કરેલ અપીલ પછી 1,100 કેદીઓને મુક્ત કરવામાં આવ્યા.

18-November-1937

Rajinder Pal, cricketer (pace bowler in one Test India v Eng, 0-22), was born in Delhi.
ક્રિકેટર રાજિન્દર પાલ (એક ટેસ્ટ ઇન્ડિયા વિરુદ્ધ ઈંગ્લેન્ડ, 0-22)નો દિલ્હીમાં જન્મ.

18 November After independence – આઝાદી બાદના બનાવો

18-November-1948

Nearly 500 people were drowned when the ferry steamer Narayan River capsized and sank in the Ganga near Patna.
પટના નજીક ગંગા નદીમાં નારાયણ નામની સ્ટીમર નદીમાં ડૂબી જતાં લગભગ 500 લોકો ડૂબી મર્યા.

18th November 1955

Nicolai Bulganin and Nikita Khrushchev, top USSR Soviet leaders, first time came to New Delhi.
ટોચના યુએસએસઆર સોવિયેત નેતાઓ નિકોલાઈ બુલગિન અને નીકીતા કૃશ્ચેવ પ્રથમ વખત નવી દિલ્હી (ભારત) આવ્યા.

18th November 1960

Raghunath Chaudhary, famous natural poet of Assam, passed away.
અસમના પ્રખ્યાત કુદરતી કવિ રઘુનાથ ચૌધરીનું અવસાન.

18 November 1961

The Navy went into action under the command of Rear Admiral BS Soman, then Flag Officer Commanding, Indian Fleet. The ships conducted their mission in three geographical areas for liberating Goa .
ફ્લેગ ઑફિસર કમાન્ડિંગ રિયર એડમિરલ બી.એસ. સોમનના નેતૃત્વમાં ભારતીય નૌસેનાએ ગોવાની મુક્તિ માટેની કાર્યવાહી શરૂ કરી. નેવીના જહાજોએ ત્રિપાંખીયો હુમલો કરી ઓપરેશનને અંજામ આપ્યો.

18-November-1964

Dharam Vira was appointed as the Cabinet Secretary of India. He held this office till 27-06-1966.
ધરમ વિરાની ભારતના કેબિનેટ સેક્રેટરી તરીકે નિયુક્તિ. તેમણે આ હોદ્દો 27-06-19 66 સુધી સંભાળ્યો.

18-November-1972

Tiger was adopted as India’s ‘National Animal’
વાઘનો ભારતના ‘રાષ્ટ્રીય પ્રાણી’ તરીકે સ્વીકાર.

18th November 1973

Mother of Sri Aurobindo Ashram, Pondicherry, passed away. She came to India in 1914.
શ્રી અરવિંદ આશ્રમ પંડિચેરીના માતાજીનું અવસાન. તેણી 1914 માં ભારત આવેલ.

18th November 1974

Telex Service started between India and Pakistan.
ભારત અને પાકિસ્તાન વચ્ચે ટેલેક્સ સેવાની શરૂઆત.

18th November 1974

Rajni Pannikar,noted story writer, passed away.
નોંધનીય વાર્તા લેખક રજની પાંણીકરનું અવસાન.

18-November-1978

Dhirendra Ganguly, film maker, writer, director and actor, passed away.
ફિલ્મ નિર્માતા, લેખક, દિગ્દર્શક અને અભિનેતા ધીરન્દ્ર ગાંગુલીનું અવસાન.

18th November 1988

Soviet leader Mikhail Gorbachev arrives in Delhi on a three-day visit.
સોવિયેત નેતા મિખાઇલ ગોરબચોવનું ત્રિદિવસીય મુલાકાતે દિલ્હીમાં આગમન.

18th November 1991

In the by-elections, Congress gets 8 LokSabha seats and suffers rout in UP assembly, while BJP gets absolute majority.
લોકસભા ઉપચુનાવમાં કૉંગ્રેસને 8 લોકસભાની બેઠકો મળી અને યુપી વિધાનસભાની ચૂંટણીમાં કારમો રકાસ થયો. ઉત્તર પરદેશમાં ભાજપને સંપૂર્ણ બહુમતી મળી.

18th November 1994

Bipinchandra Joshi, cheif of Army and General, passed away at the age of 54 years.
સૈન્ય વડા જનરલ બિપીચંદ્ર જોષીનું 54 વર્ષની વયે અવસાન.

18-November-1997

School bus plunges into the Yamuna killing 28 Delhi children.
દિલ્હીમાં યમુના નદીમાં સ્કૂલબસ ખાબકતાં 28 બાળકોના મોત.

18th November 1997

Puttaveeramma of Ishwatha Ashrama Vidyaranyapuram, Vishveshwara Nagar, Mysore, conferred with the ‘Rajiv Gandhi ManavSeva Award 1997’ for lifelong exemplary service to poor destitute women, in particular deaf and dumb girl children.
વિશ્વેશ્ર્વર નગર, મૈસુરમાં ગરીબ અને નિરાધાર સ્ત્રીઓની જીવનભર સેવા માટે અને વિશેષરૂપે બહેરી-મૂંગી બાળકીઓની સંભાળની નોધ લઈ વિદ્યારણ્યપુરમના પુટ્ટેવીરમ્માને ‘રાજીવ ગાંધી માનવ સેવા પુરસ્કાર 1997’ એનાયત.

18th November 1997

US Secretary of State Madeleine Albright arrives in New Delhi. Ms. Albright said she raised the ‘all-important issue of terrorism’ with Pakistan’s top leadership.
અમેરિકાની સેક્રેટરી ઑફ સ્ટેટ મેડેલીન અલબ્રાઇટનું નવી દિલ્હીમાં આગમન. શ્રીમતી આલ્બાઇટે જણાવ્યુ  કે તેમણે પાકિસ્તાનની ટોચની નેતાગીરી સાથે ‘આતંકવાદના તમામ મહત્વપૂર્ણ મુદ્દાઓ’ ની ચર્ચા કરી છે.

18th November 1999

Sonia Gandhi pleads the President on Nalini’s case.
સોનિયા ગાંધીએ નલિનીના કેસ અંગે રાષ્ટ્રપતિને વિનંતી કરી.

18th November 1999

Three Lashkar-e-Taiba militants, including its Chief Commander, are killed in a fierce encounter with Special Operations Group (SOG) in Jammu and Kashmir.
જમ્મુ અને કાશ્મીરમાં સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રૂપ (એસઓજી) સાથેના એન્કાઉન્ટરમાં ચીફ કમાન્ડર સહિત ત્રણ લશ્કર-એ-તોઇબા આતંકવાદીઓના મોત.

18th November 2000

Yashwant Sinha, Finance Minister, said there would be no cuts in Income Tax rates in the next budget, and signalled that the reforms process will continue.
નાણામંત્રી યશવંત સિન્હાએ જણાવ્યું કે આગામી બજેટમાં આવકવેરાના દરમાં કાપ નહીં મુકાય તેમજ આર્થિક સુધારાની પ્રક્રિયા ચાલુ રહેશે.

આ વિષયમાં આથી અગાઉનો લેખ ‘17 November events in history મહત્વના બનાવો‘

Pankaj Patel

कक्षा 12 मे जीव विज्ञान पसंद था फिर भी Talod कॉलेज से रसायण विज्ञान के साथ B.sc किया। बाद मे स्कूल ऑफ सायन्स गुजरात युनिवर्सिटी से भूगोल के साथ M.sc किया। विज्ञान का छात्र होने के कारण भूगोल नया लगा फिर भी नकशा (Map) समजना और बनाना जैसी पूरानी कला एवम रिमोट सेंसिंग जैसी नयी तकनिक भी वही सीखी। वॉशिंग पाउडर बनाके कॅमिकल कारखाने का अनुभव हुआ तो फूड प्रोसेसिंग करके बिलकुल अलग सिखने को मिला। मशरूम के काम मे टिस्यु कल्चर जैसा माईक्रो बायोलोजी का काम करने का सौभाग्य मिला। अब शिक्षा के क्षेत्र मे हुं, अब भी मै मानता हूँ कि किसी एक क्षेत्र मे महारथ हासिल करने से अलग-अलग क्षेत्रो मे सामान्य ज्ञान बढाना अच्छा है। Follow his work at www.zigya.com

More Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *