Press "Enter" to skip to content

18 October events in history મહત્વના બનાવો

Pankaj Patel 0

18 October Before independence – આઝાદી પૂર્વે

18 October 1861
Chintaman Vinayak Vaidya, historian and researcher, was born.
ઇતિહાસકાર અને સંશોધનકાર ચિંતામન વિનાયક વૈદ્યનો જન્મ.

18 October 1879

Branch of ‘Theosophical Panth’ established in India.
‘થિયોસોફિકલ પંથ’ ની ભારતીય શાખાની સ્થાપના.

18 October 1901

Mahatma Gandhi sails for India.
મહાત્મા ગાંધી જહાજ મારફત ભારત આવવા રવાના થયા.

18 October 1906

Depressed Classes Mission Society’ was established by Vitthal Ramji Shinde.
વિઠ્ઠલ રામજી શિંદેએ ‘ડિપ્રેસેડ ક્લાસ મિશન સોસાયટી’ની સ્થાપના કરી.

18 October 1919

W. A. Sangma, leader of Meghalaya, was born.
મેઘાલયના નેતા ડબલ્યુ એ. સંગમાનો જન્મ.

18 October 1925

Narayan datt Tiwari, former Central minister and Chief Minister of Uttar Pradesh, was born.
ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી નારાયણ દત્ત તિવરી (N D Tiwari)નો જન્મ.

18 October 1927

Ramesh Vithaldas Divecha, cricketer (11 wickets for India in early 50’s), was born in Bombay.
ક્રિકેટર રમેશ વિઠ્ઠલદાસ દિવેચા (50 ની શરૂઆતમાં ભારત માટે 11 વિકેટ) નો મૂંબઈમાં જન્મ.

18 October 1928

Roshan Harshadlal “Deepak” Shodhan, cricketer (century on Test debut for India), was born in Ahmedabad.
ક્રિકેટર રોશન હર્ષદલાલ ‘દિપક’ શોધન, (ભારત માટે ટેસ્ટની શરૂઆતમાં સદી), નો અમદાવાદમાં જન્મ.

18 October After independence – આઝાદી બાદના બનાવો.

18 October 1952

Vinoo Mankad takes 13 Pakistan wickets to win first Indo-Pak clash.
પ્રથમ ભારત-પાકિસ્તાન મેચમાં વિનુ માંકડની 13 વિકેટ. ભારતની મેચમાં જીત.

18-October-1968

Narendra Deepchand Hirwani, cricketer (Ind leggie 16 wickets vs WI on debut in 1988), was born in Gorakhpur.
ક્રિકેટર નરેન્દ્ર દીપચંદ હિરવાનીનો ગોરખપુરમાં જન્મ. (1988 માં વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ઈન્ડિયા લીગની શરૂઆતી મેચમાં 16 વિકેટ લીધેલી)

18-October-1980

The first Himalayan Car Rally of 5,377.9 km was started from Brabourne Stadium, Bombay with 74 starters.
74,377.9 કિ.મી.ની હિમાલયન કાર રેલીની શરૂઆત. 74 પ્રતિયોગીઓ સાથે મુંબઈના બ્રબૉર્ન સ્ટેડિયમથી રેલીનો પ્રારંભ.

18-October-1983

Vijay Manjrekar, cricketer 55 Tests for India, 3208 runs @ 39.12, died.
ક્રિકેટર વિજય માંજરેકરનું અવસાન. (ભારત માટે 55 ટેસ્ટ, 3208  @ 39.12 રન)

18-October-1992

1,000 police personnel occupy the Golden Temple in Amritsar to keep Punjab separatists away.
પંજાબના અલગતાવાદીઓને દૂર રાખવા અમૃતસરમાં 1,000 પોલીસ કર્મચારીઓએ સુવર્ણ મંદિરનો કબજો સંભાળી લીધો.

18-October-1992

Zimbabwe’s first Test match vs India at Harare.
ઝિમ્બાબ્વેની પ્રથમ ટેસ્ટ મેચ. ભારત સામેની આ મેચ હરારેમાં શરૂ થઈ.

18-October-1993

Mandakini Athvale, first child actor of Indian film industry, died.
ભારતીય ફિલ્મ ઉદ્યોગના પ્રથમ બાળ કલાકાર મંદાકિની આઠવલેનું અવસાન.

18-October-1995

President’s Rule imposed in UP and the State Assembly put in suspended animation.
ઉત્તર પ્રદેશ રાજ્ય વિધાનસભા સ્થગિત કરી રાજયમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવામાં આવ્યું.

18-October-1995

Punjab CM Harcharan Singh Brar inducts All India Youth Congress President Maninderjit Singh Bitta in to the cabinet.
પંજાબના મુખ્ય પ્રધાન હરચરન સિંહ બ્રારે ઓલ ઈન્ડિયા યુથ કોંગ્રેસના અધ્યક્ષ મનિન્દરજિત સિંહ બિટ્ટાનો કેબિનેટમાં સમાવેશ કર્યો.

18-October-1995

Baby Naaz (Anuradha Bhakkar), famous child actor, died.
પ્રખ્યાત બાળ કલાકાર બેબી નાઝ (અનુરાધા ભક્કડનું અવસાન.

18-October-1997

Prince Philip switches on the internet version of Malayala Manorama and The Week at Kochi.
પ્રિન્સ ફિલીપે મલયલા મનોરોમા અને ધ વીકના ઇન્ટરનેટ સંસ્કરણનો કોચ્ચિમાં શુભારંભ કર્યો.

18-October-2000

Supreme Court gives the nod for construction of the Sardar Sarovar Dam on the Narmada river.
સુપ્રીમ કોર્ટે નર્મદા નદી પર સરદાર સરોવર ડેમના નિર્માણની મંજૂરી આપી.

18-October-2000

Ram Vilas Paswan, Union Communications Minister, announces relief for phone users. New links to cost Rs. 2,000 in urban areas and Rs. 500 in rural areas.
કેન્દ્રિય સંચાર પ્રધાન રામ વિલાસ પાસવાને ફોન વપરાશકર્તાઓ માટે રાહતની જાહેરાત કરી. શહેરી વિસ્તારોમાં રૂ. 2,000 માં અને રૂ. 500 માં ગ્રામીણ વિસ્તારોમાં નવા જોડાણ મળવાની જાહેરાત.

આ જ વિષયનો આની અગાઉનો લેખ ‘17 October events in history મહત્વના બનાવો

Pankaj Patel

कक्षा 12 मे जीव विज्ञान पसंद था फिर भी Talod कॉलेज से रसायण विज्ञान के साथ B.sc किया। बाद मे स्कूल ऑफ सायन्स गुजरात युनिवर्सिटी से भूगोल के साथ M.sc किया। विज्ञान का छात्र होने के कारण भूगोल नया लगा फिर भी नकशा (Map) समजना और बनाना जैसी पूरानी कला एवम रिमोट सेंसिंग जैसी नयी तकनिक भी वही सीखी। वॉशिंग पाउडर बनाके कॅमिकल कारखाने का अनुभव हुआ तो फूड प्रोसेसिंग करके बिलकुल अलग सिखने को मिला। मशरूम के काम मे टिस्यु कल्चर जैसा माईक्रो बायोलोजी का काम करने का सौभाग्य मिला। अब शिक्षा के क्षेत्र मे हुं, अब भी मै मानता हूँ कि किसी एक क्षेत्र मे महारथ हासिल करने से अलग-अलग क्षेत्रो मे सामान्य ज्ञान बढाना अच्छा है। Follow his work at www.zigya.com

More Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *