Press "Enter" to skip to content

19 October events in history મહત્વના બનાવો

Pankaj Patel 0

19 October Before independence – આઝાદી પૂર્વે

19 October 1689

Sambhaji’s queen Yesubai and her child surrendered the Raigarh Fort to the Mughals.
સંભાજીની રાણી યસુબાઇ અને તેમના બાળકે મુઘલોને રાયગઢનો કિલ્લો સોંપ્યો.

19 October 1774

Members of the Council and the Judge of Supreme Court of England came to improve the management in India.
કાઉન્સિલના સભ્યો અને ઇંગ્લેન્ડના સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ વહીવટમાં સુધારો લાવવા ભારત આવ્યા.

19 October 1875

The first section from Hathras Road to Mathura Cantonment was opened to traffic.
હાથરસ રોડથી મથુરા કેન્ટોનમેન્ટનો પ્રથમ ભાગ ટ્રાફિક માટે ખોલવામાં આવ્યો.

19 October -1888

Namakkal Kavignar, Gandhian poet and painter, was born at Mohanur in Salem.
ગાંધીવાદી કવિ અને ચિત્રકાર નામક્કલ કાવિગ્નરનો જન્મ સાલેમના મોહનુરમાં થયો.

19-October-1905

Prince and Princess of Wales leave on an official visit to India at London.
પ્રિન્સ અને પ્રિન્સેસ ઓફ વેલ્સ ભારતની સત્તાવાર મુલાકાત માટે લંડનથી રવાના થયા.

19 October 1907

Sulochana Modi, first lady Mayor of Mumbai MahanagarPalika, was born.
મુંબઈ મહાનગર પાલિકાના પ્રથમ મહિલા મેયર સુલૉચના મોદીનો જન્મ.

19 October 1910

Subrahamanyam Chandrasekhar was born in Lahore. He was one of the world’s leading astrophysicists. For his contributions to the study of stars, Chandrasekhar had received the highest award in Science, the Noble Prize in Physics in 1983.
સુબ્રહ્મણ્યમ ચંદ્રશેખરનો લાહોરમાં જન્મ. તેઓ વિશ્વના અગ્રણી ખગોળીય ભૌતિક વિજ્ઞાની હતા. તારાઓના અભ્યાસમાં યોગદાન બદલ, ચંદ્રશેખરને વિજ્ઞાન માટેનો સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ મળ્યો હતો. 1983 માં તેમને ભૌતિકશાસ્ત્રમાં નોબલ પુરસ્કાર મળ્યો.

19 October 1920

Prakashchandra Sethi, former central minister, was born.
ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન પ્રકાશચંદ્ર સેઠીનો જન્મ.

19 October 1921

Pandurang Shastri Athvle, founder of ‘Swadhyay Pariwar’, was born.
‘સ્વાધ્યાય પરિવાર’ ના સ્થાપક પાંડુરંગ શાસ્ત્રી આઠવલેનો જન્મ.

19 October 1925

B. Shankaranand, former central minister, was born.
ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન બી. શંકરાનંદનો જન્મ.

19 October 1929

Balbir Singh, India field hockey player (Olympic gold 1948-56), was born.
બલબીર સિંઘ, ભારતીય હોકી ખેલાડી (ઓલિમ્પિક ગોલ્ડ 1948-56) નો જન્મ.

19 October After independence – આઝાદી બાદના બનાવો.

19 October 1954

Nehru and Mao meet in Peking.
નેહરુ અને માઓની પેકિંગમાં મુલાકાત.

19 October 1967

Dr. C. V. Raman elucidated his new theory on wave motion in respect to vision and dim light.
ડો. સી. વી. રમણે દ્રશ્ય અને ધૂંધળા પ્રકાશના સંદર્ભમાં તરંગ ગતિ પરના તેમના નવા સિદ્ધાંતની સ્પષ્ટતા કરી.

19-October-1970

First Indian-made MIG-21 handed over to the Air Force.
ભારતીય બનાવટનું પ્રથમ મિગ-21 વિમાન એરફોર્સને સોંપવામાં આવ્યું.

19-October-1970

Privy purses and privileges of former Indian rulers abolished.
પ્રિવી પર્સીસ અને ભૂતપૂર્વ ભારતીય શાસકોના વિશેષાધિકાર સમાપ્ત થયા.

19-October-1974

T. S. Rajamanikkam Pillai, famous Tamil stage artist, died.
પ્રખ્યાત તમિલ સ્ટેજ કલાકાર ટી.એસ. રાજા મનિકકમ પિલ્લાઈનું અવસાન.

19-October-1979

T. R. Baalu was born in Thalikottai, Distt. Thiruvarur (Tamil Nadu).
તમિલનાડુના થિરૂવરુર જિલ્લાના થાલીકોટોઈ ગામમાં ટી. આર. બાલુનો જન્મ.

19-October-1983

Prof. Subramanyam Chandrasekhar shares the 1983 Nobel Prize for Physics with fellow American Prof. William Fowler.
પ્રોફેસર સુબ્રમણ્યમ ચંદ્રશેખર અને તેમના અમેરિકન સાથી પ્રો. વિલીયમ ફાઉલરને સંયુક્તરીતે 1983 નો ભૌતિકશાસ્ત્ર માટેનો નોબેલ પુરસ્કાર મળ્યો.

19-October-1983

Union Government takes over the management of 13 textile undertakings in Bombay; marathon strike in cotton textile industry ends.
બોમ્બેમાં 13 ટેક્સટાઈલ ઉપક્રમોનું સંચાલન કેન્દ્ર સરકારે સાંભળી લીધું, પરિણામે સુતરાઉ કાપડ ઉદ્યોગની લાંબામાં લાંબી હડતાલ સમાપ્ત થઇ.

19-October-1990

The Government of India under an ordinance puts forward a three-point formula for Ayodhya issue:
(i) to acquire the land (ii) other land may be given for building temple except the disputed one (iii) the issue may referred to Supreme Court for speedy solution.

ભારત સરકારે અધ્યાદેશ દ્વારા અયોધ્યા મુદ્દા માટે ત્રણ મુદ્દાની ફોર્મ્યુલા રજૂ કરી.
(i) જમીનનું સરકાર સંપાદન કરે.
(ii) વિવાદિત જમીન સિવાયની જમીન મંદિર બાંધવા આપવી. અને
(iii) વિવાદના ઝડપી ઉકેલ માટે મામલો સુપ્રીમ કોર્ટને સોંપવામાં આવે.

19-October-1997

BSP withdraws support to Kalyan Singh government in UP because of its ‘anti-Dalit’ policies.
બહુજન સમાજ પાર્ટી દ્વારા ઉત્તર પ્રદેશની કલ્યાણસિંહ સરકારને તેની ‘દલિત વિરોધી’ નીતિઓના કારણે ટેકો પાછો ખેંચી લીધો.

19-October-1999

Sonia Gandhi will be the leader of the Opposition in LokSabha, says the Congress(I).
કૉંગ્રેસ (આઇ) એ જાહેરાત કરી કે, લોકસભામાં વિરોધ પક્ષના નેતા સોનિયા ગાંધી રહેશે.

19-October-2000

The Government creates an electronic database of all the principal Central Acts from 1834 to 1996 of all India application.
સરકારે 1834 થી 1996 સુધીના તમામ મુખ્ય કેન્દ્રિય કાયદાઓનો આખા ભારતમાં ઉપયોગ થઈ શકે તે માટે ઇલેક્ટ્રોનિક ડેટાબેઝ બનાવ્યો.

આ વિષયનો આથી અગાઉનો લેખ ‘18 October events in history મહત્વના બનાવો

Pankaj Patel

कक्षा 12 मे जीव विज्ञान पसंद था फिर भी Talod कॉलेज से रसायण विज्ञान के साथ B.sc किया। बाद मे स्कूल ऑफ सायन्स गुजरात युनिवर्सिटी से भूगोल के साथ M.sc किया। विज्ञान का छात्र होने के कारण भूगोल नया लगा फिर भी नकशा (Map) समजना और बनाना जैसी पूरानी कला एवम रिमोट सेंसिंग जैसी नयी तकनिक भी वही सीखी। वॉशिंग पाउडर बनाके कॅमिकल कारखाने का अनुभव हुआ तो फूड प्रोसेसिंग करके बिलकुल अलग सिखने को मिला। मशरूम के काम मे टिस्यु कल्चर जैसा माईक्रो बायोलोजी का काम करने का सौभाग्य मिला। अब शिक्षा के क्षेत्र मे हुं, अब भी मै मानता हूँ कि किसी एक क्षेत्र मे महारथ हासिल करने से अलग-अलग क्षेत्रो मे सामान्य ज्ञान बढाना अच्छा है। Follow his work at www.zigya.com

More Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *