Press "Enter" to skip to content

Posts published in October 2016

8 ઓક્ટોબર – ભારતીય વાયુસેના દિવસ

Yogesh Patel 2

 नभ: स्पृशं दिप्तम – ગૌરવ સાથે આકાશને આંંબો આજે 8 ઓક્ટોબર એટલે કે ભારતીય વાયુસેના દિવસ . ભારતની હવાઈ પાંખ એવી આપણી વાયુસેના દુનિયામાં અજોડ છે. અદમ્ય સાહસ અને શૌર્યનો પરિચય કરાવી આપણા…

હિતકારી છે હળદર

Yogesh Patel 0

ભારતમાં હળદર હજારો વર્ષથી આયુર્વેદિક ઔષધી તરીકે વપરાતી આવી છે. સૌ પ્રથમ તેને રંગકામ માટે વાપરવામાં આવી અને ત્યારબાદ તે ઔષધી સ્વરૂપે વપરાઈ હતી. રસોઈમાં રોજ ઉપયોગમાં લેવાતી હળદર અઢળક ગુણનો ભંડાર…

એક સૈનિક

Vipul Patel 0

થઇ એક સૈનિક દઉં તેના વિચારોને ગોળી ને ભરું દુશ્મનની નસ નસમાં અહિંસા – શાંતિ – પ્રેમ વિચારોનો વાવું બાગ ઘર ઘર હરિયાળીનો ને જન્મે બધા ગાંધી-કબીર-સાંઈ મરે બધા શેતાન ને ભૂલે બધા આતંક – ખોફ – વેર ને ક્રૂરતા ને ભરું ચોકી પહેરો કે આવે ના કદી બદસુરત વિચારો થાય જન જન જો આ અભિયાન તો જન્મે એક મસીહા ને હશે ઘર ઘર જન્નત  હું જોઉંને હરખાઉં                            …

ધોરણ – 11 English

Yogesh Patel 0

ચાલુ શૈક્ષણિક વર્ષથી ગુજરાત સરકારે શૈક્ષણિક ક્ષેત્રે ઘણા મહત્વના નિર્ણયો કર્યા છે. ધોરણ-9 અને ધોરણ- 11 (સામાન્ય પ્રવાહ)નો અભ્યાસક્રમ બદલાયો અને સેમિસ્ટર પદ્ધતિ રદ કરવામાં આવી. ધોરણ-11 સામાન્ય પ્રવાહના અને…

સૂર્યનમસ્કાર – સંપૂર્ણ વ્યાયામ

Yogesh Patel 0

સૂર્યનમસ્કાર સૂર્યનમસ્કાર એટલે સૂર્યદેવ પાસેથી શક્તિ મેળવવા અને એમની વંદના કરવા માટે કરવામાં આવતી કસરત. સૂર્યદેવને સમસ્ત સૃષ્ટિનો આત્મા કહેવાય છે. સમગ્ર સૃષ્ટિ સૂર્યદેવના પ્રકાશને કારણે જ જીવંત છે. સૂર્યને…

ભારતનુ બંધારણ : અર્થ અને ઘડતર પ્રક્રિયા

Yogesh Patel 0

બંધારણને એક રાષ્ટ્ર ગ્રંથના રૂપે જોવામાં આવે છે. સૌ કોઈ બંધારણને આધિન રહે છે. સમગ્ર ન્યાયપાલિકા આપણા આ જ બંધારણ ઉપર આધારિત છે. દેશનો સર્વોચ્ચ કાયદા ગણાતું આપણું બંધારણ એ આખા…

ધોરણ – 11 આંકડાશાસ્ત્ર

Yogesh Patel 0

ચાલુ શૈક્ષણિક વર્ષથી ગુજરાત સરકારે શૈક્ષણિક ક્ષેત્રે ઘણા મહત્વના નિર્ણયો કર્યા છે. ધોરણ-9 અને ધોરણ- 11 (સામાન્ય પ્રવાહ)નો અભ્યાસક્રમ બદલાયો અને સેમિસ્ટર પદ્ધતિ રદ કરવામાં આવી. ધોરણ-11 સામાન્ય પ્રવાહના અને…

Physics Nobel Prize

Princy P. John 0

The 2016 Nobel prize in Physics has been awarded to three British-born scientists, John M. Kosterlitz, Duncan Haldane, David J. Thouless for their work on exotic states of matter. The work explains, why…

The Rajdhani Express

Nirbhay Dubey 0

The Rajdhani Express is a series of express passenger train services in India operated by Indian Railways connecting New Delhi with other important destinations (mostly capital cities of other states). …

ભાવનગર ખાતે ગ્રીનસીટી દ્વારા વર્ષાઋતુ દરમ્યાન શહેરમાં 1000 વૃક્ષોનું વાવેતર

Hardik Gandhi 0

ભાવનગર શહેરમાં ચાલુ વર્ષે ચોમાસા દરમ્યાન શહેરના જુદા જુદા સ્થળે 1000 જેટલા વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું તેમજ તેને ઉછેરવાની પણ જવાબદારી લીધી હતી. ગ્રીનસીટી દ્વારા ચાલુ ચોમાસાની સીઝન દરમિયાન…

કરો યોગ-રહો નિરોગ

Yogesh Patel 0

કરો યોગ-રહો નિરોગ ! યોગ એ પ્રાચીન ભારતે વિશ્વને આપેલી અમૂલ્ય ભેટ છે. યોગ એ એક વિજ્ઞાન છે. પ્રાચીન સમયમાં યોગની ઉપયોગિતા હતી અને તેનો વ્યાપક ઉપયોગ પણ હતો. પરંતુ…

માર્ચ 2017 બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરવા અંગે

Yogesh Patel 1

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ “અખબારી યાદી” આથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ સાથે સંકળાયેલી તમામ માન્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના આચાર્યશ્રીઓ તેમજ સંસ્કૃત પ્રથમા…

મારું જીવન એ જ મારો સંદેશ છે – મહાત્મા ગાંધી

Pankaj Patel 4

મારું જીવન એ જ મારો સંદેશ છે આ મહાત્મા ગાંધીના શબ્દો છે. બીજી ઓકટોબર એટલે તેમના જન્મ દિને તેમને પ્રણામ કરી લેખ શરૂ કરું છુ.  આજે ગાંધી બાપુનો જન્મ-દિવસ એટલે સહુ…

મહાપર્વ નવરાત્રી

Yogesh Patel 0

या देवी सर्वभुतेषू शक्तिरूपेण सं‍‍स्थिता। नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः॥ નવરાત્રી એટલે આરાસુરી માં અંબાની ઉપાસનાનો તહેવાર. નવ રાત્રીનો મહોત્સવ એટલે નવરાત્રી. દેશનો લાંબામાં લાંબા તહેવાર અને એક સાંસ્કૃતિક પર્વ…