Press "Enter" to skip to content

24 October Historical Events મહત્વના બનાવો

Pankaj Patel 0

24 October Before independence – આઝાદી પૂર્વે

24 October 1505

Don Francis-Di-Almeda of Portugal arrived at Cochin as Viceroy of India.
પોર્ટુગલના ડોન ફ્રાન્સિસ-ડી-આલ્મેડા ભારતના વાઇસરોય બની કોચીન પહોંચ્યા.

24 October 1579

Jesuit father and first Englishman S.J.Thomas Stephens arrived at Goa in a Portuguese ship. He settled here and died in 1619.
જેસ્યુટ ફાધર અને પ્રથમ અંગ્રેજ એસ. જે. થોમસ સ્ટીફન્સ પોર્ટુગીઝ વહાણમાં ગોવા પહોંચ્યા. તેઓ અહીં સ્થાયી થયા અને 1619 માં મૃત્યુ પામ્યા.

24 October 1605

Jahangir became the fourth Emperor of Mughal Empire at Agra.
આગ્રામાં જહાંગીર મોગલ સામ્રાજ્યના ચોથા સમ્રાટ બન્યા.

24 October 1657

Kalyan and Bhiwandi came under the rule of Chhatrapati Shivaji Maharaj.
કલ્યાણ અને ભીવંડી છત્રપતિ શિવાજી મહારાજના શાસન હેઠળ આવ્યા.

24 October 1789

Jean C Baud, Governor General of Dutch-Indies (1834-6), was born.
ડચ-ઈન્ડિઝના ગવર્નર જનરલ જીન સી બૌદ (1834-6) નો જન્મ.

24-October-1827

Viceroy Lord Rippan (1880-1884) was born.
વાઇસરોય લોર્ડ રિપન (1880-1884) નો જન્મ થયો હતો.

24 October 1851

First official telegraph line was opened between Calcutta and Daimond Harbour spanning 33.8 km.
કલકત્તા અને ડાઈમંડ હાર્બર વચ્ચે 33.8 કિ.મી.ની લંબાઇની પ્રથમ સત્તાવાર ટેલિગ્રાફ લાઇન ખુલ્લી મુકાઇ.

24 October 1856

Veer Narayan Singh, freedom fighter, was arrested by the British Government at Sambalpur for distributing grains from the warehouse to the people. He was sent to jail at Raipur.
સ્વાતંત્ર્ય સેનાના વીર નારાયણ સિંહને સંભલપુર ખાતે બ્રિટીશ સરકારે વેરહાઉસમાંથી લોકોને અનાજ વિતરણ માટે ધરપકડ કરી. તેમને રાયપુર જેલમાં  પુરવામાં આવ્યા.

24 October 1868

Balasaheb Pantpratinidhi, king of Aundh and painter, was born.
અવધના રાજા બાલાસાહેબ પંતપ્રતિનિધિનો જન્મ.

24 October 1890

Shishirkumar Mitra, Physics expert, was born in Calcutta.
કલકત્તામાં શિશિરકુમાર મિત્ર, ભૌતિકશાસ્ત્રના નિષ્ણાતનો જન્મ.

24 October 1904

Lalchand Hirachand, famous industialist, was born.
પ્રખ્યાત ઉદ્યોગપતિ લાલચંદ હિરાચંદનો જન્મ.

24-October-1930

Raj Bagri, Indies and British merchant in metal, was born.
રાજ બાગરી, ઈન્ડિઝ અને બ્રિટીશ મેટલના વેપારીનો જન્મ.

24-October-1933

Govindjee, famous scientist, was born in Allahabad, U.P. He found cutting plant sections easier than dissection of animals.
પ્રખ્યાત વૈજ્ઞાનિક ગોવિંદજીનો જન્મ ઉત્તર પ્રદેશના અલ્હાબાદમાં થયો હતો. તેમણે પ્રાણીઓના ડિસેક્શન કરતાં છોડવાઓનું કટિંગ વધુ સરળ રીતે થાય તેવું શોધી કાઢ્યું.

24-October-1934

Arvindrao Laxmanrao Apte, cricketer (brother of Madhav scored 8 & 7 runs in one Test), was born in Bombay.
અરવિંદરાવ લક્ષ્મણરાવ આપ્ટે, ક્રિકેટર (માધવના ભાઈ એક ટેસ્ટમાં 8 અને 7 રન)નો બોમ્બેમાં જન્મ.

24-October-1938

Farooq Rehmany Mohammad, journalist, social reformer and political worker, was born at Bandipur.
પત્રકાર, સામાજિક સુધારક અને રાજકીય કાર્યકર ફારૂક રહેમાની મોહમ્મદનો બાંદીપુરમાં જન્મ.

24-October-1945

UNO Day.
યુએનઓ દિવસ.

24 October After independence – આઝાદી બાદના બનાવો

24-October-1953

Selection of the Dassault Ouragan fighter from France at this time reflected the decision to initiate diversification of supply sources. The first four of over 100 Ouragans, or ‘Toofanis’ as they were to become known in the IAF, reached Palam Airport from France and this type re-equipped Nos.8, 3 and 4 Squadrons in that order.
ભારતીય વાયુદળમાં સામગ્રીના સપ્લાય સ્ત્રોતોની વિવિધતાને વધારવા ફ્રાન્સના ડેસોલ્ટ ઓરેગનના બનાવેલ 100 થી વધુ ઓરાગાન્સ પૈકી પ્રથમ ચાર વિમાન ફ્રાંસથી પાલમ એરપોર્ટ પર પહોંચ્યા. આ વિમાનો ભારતમાં ‘તુફાની’ તરીકે જાણીતા બન્યા અને તેના દ્વારા સ્કોર્ડન No. 8, 3 અને 4 ને ફરીથી સજ્જ કરવામાં આવી.

24-October-1954

Rafi Ahmad Kidwai, Congress leader, died.
કોંગ્રેસના નેતા રફી અહમદ કિડવાઈનું અવસાન.

24-October-1955

Ghulam Ahmad Hasan Muhammad Parkar, cricketer (Indian batsman vs England 1982), was born in Kalusta, Maharashtra.
ગુલામ અહમદ હસન મુહમ્મદ પારકર, ક્રિકેટર (ભારતીય બેટ્સમેન વિ ઇંગ્લેન્ડ 1982)નો મહારાષ્ટ્રના કલુસ્તામાં જન્મ.

24-October-1975

Bounded labour system was abolished by Ordinance.
વટહુકમ દ્વારા ‘બંધુઆ મજૂર પ્રથા’ને નાબૂદ કરવામાં આવી.

24-October-1984

First Metro Train (Underground Train) in India started between Esplanade and Bhowanipore in Calcutta city.
કલકત્તા શહેરમાં એસ્પ્લાન્ડ અને ભોવાનીપુર વચ્ચે ભારતની પ્રથમ મેટ્રો ટ્રેન (ભૂગર્ભ ટ્રેન) શરૂ થઈ.

24-October-1990

BJP-sponsored ‘Bharat Bandh’ in protest against L. K. Advani’s arrest evokeed mixed response.
એલ કે કે અડવાણીની ધરપકડના વિરોધમાં બીજેપી દ્વારા પ્રાયોજિત ‘ભારત બંધ’.

24-October-1991

Ismat Chugtai, famous Urdu author, social worker and campaigner for justice for women, died at the age of 80 years.
પ્રખ્યાત ઉર્દૂ લેખક, સામાજિક કાર્યકર અને મહિલા સશક્તિકરણના પુરસ્કર્તા, ઇસ્મત ચુગ્તાઈનું 80 વર્ષની વયે મૃત્યુ.

24-October-1992

Narmada, World Bank sets time to correct defects.
વિશ્વ બેંકે નર્મદા યોજનાની ખામીઓ સુધારવા સમય મર્યાદા બાંધી.

24-October-1994

Justice Ahmad Mushabber Ahmadi sworn in as Chief Justice of India.
ન્યાયમૂર્તિ એ. એમ. અહમદીએ ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે શપથ લીધા.

24-October-1994

The Supreme Court refused to answer Presidential reference on Ayodhya and acquisition of disputed land was upheld.
સુપ્રીમ કોર્ટે અયોધ્યા મુદ્દે રાષ્ટ્રપતિના રેફરન્સનો જવાબ આપવાનો ઇનકાર કર્યો અને વિવાદાસ્પદ જમીન સંપાદન બહાલ રાખવામા આવ્યું.

24-October-1995

A total eclipse of the sun witnessed from India to Vietnam. (solar eclipse seen over Rajasthan, UP, Bihar and West Bengal, while partial eclipse seen in the rest of the country).
ભારતથી વિયેતનામ સુધી પૂર્ણ સૂર્યગ્રહણ જોવા મળ્યું. (રાજસ્થાન, યુપી, બિહાર અને પશ્ચિમ બંગાળમાં પૂર્ણ સૂર્યગ્રહણ, જ્યારે  દેશના બાકીના ભાગોમાં આંશિક ગ્રહણ જોવા મળ્યું).

24-October-1997
Kerala bans ragging in educational institutions by an ordinance.
કેરળમાં વટ હુકમ દ્વારા શૈક્ષણિક સંસ્થાઓમાં રેગિંગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો.

24-October-2000

Hyrunnisa, suspected to be the key accused in the Kollam liquor tragedy, nabbed along with her husband and a worker in her shop in Guruvayur.
કોલ્લમ દારૂ દુર્ઘટનાની મુખ્ય શકમંદ આરોપી હારુનીશાને તેના પતિ અને એક મજૂર સાથે ગુરુવાયુરમાં તેની દુકાનમાથી પકડી પાડવામાં આવી.

24-October-2000

Delhi High Court admitted the appeal of former Prime Minister P.V. NarasimhaRao against the lower court judgement in the JMM MPs’ bribery case.
જેએમએમ સાંસદોના લાંચ કેસમાં નીચલી અદાલતના ચુકાદા સામે ભૂતપૂર્વ વડા પ્રધાન પી.વી. નરસિંહ રાવની અપીલ દિલ્હી હાઇકોર્ટે દાખલ કરી.

24-October-2000

Sitaram Kesri (81), former Congress President, died at the AIIMS in New Delhi
ભૂતપૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સીતારામ કેસરી (81)નું નવી દિલ્હીમાં એઈમ્સ ખાતે નિધન.

આ વિષયમાં આથી અગાઉનો લેખ ‘23 October events in history મહત્વના બનાવો

Pankaj Patel

कक्षा 12 मे जीव विज्ञान पसंद था फिर भी Talod कॉलेज से रसायण विज्ञान के साथ B.sc किया। बाद मे स्कूल ऑफ सायन्स गुजरात युनिवर्सिटी से भूगोल के साथ M.sc किया। विज्ञान का छात्र होने के कारण भूगोल नया लगा फिर भी नकशा (Map) समजना और बनाना जैसी पूरानी कला एवम रिमोट सेंसिंग जैसी नयी तकनिक भी वही सीखी। वॉशिंग पाउडर बनाके कॅमिकल कारखाने का अनुभव हुआ तो फूड प्रोसेसिंग करके बिलकुल अलग सिखने को मिला। मशरूम के काम मे टिस्यु कल्चर जैसा माईक्रो बायोलोजी का काम करने का सौभाग्य मिला। अब शिक्षा के क्षेत्र मे हुं, अब भी मै मानता हूँ कि किसी एक क्षेत्र मे महारथ हासिल करने से अलग-अलग क्षेत्रो मे सामान्य ज्ञान बढाना अच्छा है। Follow his work at www.zigya.com

More Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *