Press "Enter" to skip to content

9 October ભારતીય ઇતિહાસના અગત્યના બનાવો

Pankaj Patel 0

9 October ભારતના ઇતિહાસના આઝાદી પૂર્વેના અગત્યના બનાવો.

9 October -1874
Nicholas Roerich, great professor, master, artist, scientist, educator, writer, designer, poet, explorer and humanitarian, was born in St. Petersburg, Russia. He led artistic and scientific expedition in Himalayas and settled in Kulu valley.

નિકોલસ રોરીચ, મહાન પ્રોફેસર, માસ્ટર, કલાકાર, વૈજ્ઞાનિક, શિક્ષક, લેખક, ડિઝાઇનર, કવિ, સંશોધક અને માનવતાવાદીનો જન્મ સેન્ટ પીટર્સબર્ગ, રશિયામાં થયો હતો. તેમણે હિમાલયમાં કલાત્મક અને વૈજ્ઞાનિક અભિયાન ચલાવ્યું અને કુલુ ખીણમાં સ્થાયી થયા. ઘણી વખત તેમનું નામ નોબલ પ્રાઇઝ માટે પણ નોમિનેટ થયેલું.

9 October -1877
Utkalmani Pandit Gopabandhu Das, great freedom fighter, social reformer, educationist, poet, author, lawyer of modern Orrisa, was born in Puri District, Orissa.

ઉક્તમણી પંડિત ગોપભંડુ દાસ, મહાન સ્વાતંત્ર્ય સેનાની, સામાજીક સુધારક, શિક્ષણશાસ્ત્રી, કવિ, લેખક, વકીલનો જન્મ આધુનિક ઓરિસ્સાના પુરી જિલ્લામાં થયો હતો.

9 October -1942
Bibi Amar Kaur, freedom fighter, successfully hoisted the national flag at Jail Gate of Lahore. She was then arrested and send to Ambala Jail.

સ્વાતંત્ર્ય સેનાની બીબી અમર કૌર, લાહોરના જેલ ગેટ પાસે સફળતાપૂર્વક રાષ્ટ્રીય ધ્વજ લહેરાવ્યો. ત્યારબાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી અને અંબાલા જેલમાં મોકલવામાં આવી હતી.

9 October -1945
British troops occupy Andaman in Gulf of Bengal.

બ્રિટીશ સૈન્ય બંગાળના અખાતમાં આંદામાન ટાપુ પુન: કબજે કર્યો. આ અગાઉ જાપાની સૈન્યએ બીજા વિશ્વ યુદ્ધમાં 1942માં આ ટાપુને કબ્જે કરેલો. નેતાજી સુભાષચંદ્ર બોઝે ત્યાં મુલાકાત પણ લીધેલી અને હિન્દી આરઝી હકૂમતની સ્થાપના પણ કરેલી.

9 October -1946
Jinnah’s 9-point demands conveyed to Congress.

જીન્નાહની 9 મુદ્દાની માંગ કોંગ્રેસને આપવામાં આવી.જેના સંદર્ભે નહેરુ સમિતિની રચના થઈ. આ સમિતિએ ઝીણાની માગણીઓ ઠુકરાવી અને દેશના કોમી વિભાજન તરફ દોરી જતાં પરિબળો વધુ મજબૂત બન્યા.

9 October આઝાદી પછી

9-October-1949
The Territorial Army of India inaugurated by the Governor General.

ભારતની પ્રાદેશિક સેનાની રચનાની ગવર્નર જનરલ દ્વારા જાહેરાત કરવામાં આવી. આ સહાયક સૈન્ય છે, જે જરૂરિયાતના સમયમાં સૈન્યની મદદ કરે છે. વર્ષમાં કેટલાક દિવસની તાલીમ આપી તેને તૈયાર કરવામાં આવે છે.

9-October-1963
Saifuddin Azizuddin Kitchlew, freedom fighter, President of Punjab and the first Indian to win the Lenin Award for International Peace, died.

સૈફુદ્દીન અઝીઝુદ્દીન કિચલે, સ્વાતંત્ર્ય સેનાની, પંજાબના રાષ્ટ્રપતિ અને આંતરરાષ્ટ્રીય શાંતિ માટે લેનિન પુરસ્કાર જીતનાર પ્રથમ ભારતીયનું અવસાન થયું.

9-October-1964
K. M. George established the Kerala Congress Party.

કે. એમ. જ્યોર્જે કેરળ કોંગ્રેસ પાર્ટીની સ્થાપના કરી.

9-October-1970
Production of Uranium 233 started at Bhabha Atomic Research Centre in Bombay.

બોમ્બેના ભાભા પરમાણુ સંશોધન કેન્દ્રમાં યુરેનિયમ 233 નું ઉત્પાદન શરૂ થયું.

9-October-1976
International Dialing Telephone Service started between Mumbai and London.

ઇન્ટરનેશનલ ડાયલિંગ ટેલિફોન સેવા મુંબઈ અને લંડન વચ્ચે શરૂ થઈ.

9-October-1992
Sukha and Jinda, assassins of former army chief Gen. A. S. Vaidya, hanged in Pune jail.

સુખા અને જિંદા, ભૂતપૂર્વ સેનાઅઘ્યક્ષ જનરલ એ.એસ. વૈદ્યના હત્યારાઓને પુણે જેલમાં ફાંસી આપવામાં આવી.

9-October-1993
C. R. Rangachari, cricketer (4 Tests for India, 8 runs @ 2.66, 9 wkts @ 54.78), passed away.

સી. આર. રંગાચારી, ક્રિકેટર (ભારત માટે 4 ટેસ્ટ રમાનાર. 2.66, 9 વિકેટ @ 54.78),નું અવસાન થયું.

9-October-1994
Kamal Bose, great photographer, died.

મહાન ફોટોગ્રાફર કમલ બોઝનું અવસાન

9-October-1996
27-member ministry of National Conference headed by its president Dr. Farooq Abdullah sworn-in in J&K.

ડો. ફારૂક અબ્દુલ્લાની અધ્યક્ષતા હેઠળના નેશનલ કોન્ફરન્સના 27 સભ્યોના પ્રધાન મંડળે જમ્મુ અને કાશ્મીરમાં સત્તા સંભળી.

9-October-1996
PVN Rao granted anticipatory bail in St. Kitts forgery case till Oct. 14.

પીવી. નરસિંહા રાવને 14 મી ઑક્ટો સુધી સેન્ટ કિટ્સના બનાવટી દસ્તાવેજ કેસમાં આગોતરા જામીન મંજૂર થયા.

9-October-1997
Forest brigand Veerappan kidnapped 21 persons and later released 13 tourists. He detained six people –Dr. Mythi of Indian Institute of Horticulture Research Centre, Bangalore, two drivers, pumpset attender and two photographers.

કુખ્યાત લાકડાના દાણચોર વીરપ્પને 21 લોકોનું અપહરણ કરી અને પછી 13 પ્રવાસીઓને મુક્ત કર્યા. પકડાયેલા લોકોમાં ભારતીય ઇન્સ્ટિટ્યુટ ઓફ હોર્ટીકલ્ચર રીસર્ચ સેન્ટર, બેંગ્લોરના ડો. મૈથી, તેમના બે ડ્રાઈવરો, પમ્પસેટ એટેન્ડર અને બે ફોટોગ્રાફરોનો સમાવેશ થતો હતો.

9-October-1999
Sunil Kumar and Sai Jayalakshmy won the men’s and women’s titles respectively in the National Tennis championship in Delhi. Akshay Vishal Rao emerged boys’ under-18 champion.

દિલ્હીમાં નેશનલ ટેનિસ ચેમ્પિયનશીપમાં અનુક્રમે સુનીલ કુમાર અને સાઈ જયલક્ષ્મીએ પુરુષ અને મહિલા ટાઇટલ જીત્યા. અક્ષય વિશાલ રાવ ‘અંડર -18’ નો ચેમ્પિયન બન્યો.

9-October-2000
The Reserve Bank of India issued bank notes in the denomination of Rs.1000 in the Mahatma Gandhi series bearing the leader’s portrait in the watermark and signature of Dr. Bimal Jalan, Governor of the RBI. The length of the note is 177 mm and the width is 73 mm. The notes are printed in a combination of offset and intaglio processes. This is the first note with intaglio printing on it.

ભારતીય રિઝર્વ બેંકે મહાત્મા ગાંધી સિરીઝમાં 1000 રૂપિયાની  બેંક નોંટો જારી કરી, જેમાં આરબીઆઇના ગવર્નર ડો બિમલ જાલનની સહી હતી. અને વોટરમાર્કમાં ગાંધીજીનું ચિત્ર છાપાયું. નોંટની લંબાઈ 177 મીમી અને પહોળાઈ 73 મીમી રાખવામા આવેલી. આ નોટો ઓફસેટ અને ઇન્ટૅગ્લીઓ પ્રિંટિંગ પ્રક્રિયાઓના સંયોજનથી છાપવામાં આવેલી. ઇન્ટૅગલીઓ પ્રિન્ટિંગ સાથેની આ પહેલી નોટ હતી.

9-October-2000
A special court convicts former Tamil Nadu chief minister Jayalalitha and her associate Sasikala and sentences them to undergo three years imprisonment and two years rigorous imprisonment in two ‘Tansi land deal’ cases.

એક વિશેષ અદાલતે તમિલનાડુના ભૂતપૂર્વ મુખ્યમંત્રી જયલલિતા અને તેમની સાથી શશિકલાને દોષી ઠેરવ્યા હતા. તેમને ‘તાનસી જમીન સોદા’ ના કેસમાં ત્રણ વર્ષની જેલ અને બે વર્ષની સખત જેલની સજા થઈ હતી.

Pankaj Patel

कक्षा 12 मे जीव विज्ञान पसंद था फिर भी Talod कॉलेज से रसायण विज्ञान के साथ B.sc किया। बाद मे स्कूल ऑफ सायन्स गुजरात युनिवर्सिटी से भूगोल के साथ M.sc किया। विज्ञान का छात्र होने के कारण भूगोल नया लगा फिर भी नकशा (Map) समजना और बनाना जैसी पूरानी कला एवम रिमोट सेंसिंग जैसी नयी तकनिक भी वही सीखी। वॉशिंग पाउडर बनाके कॅमिकल कारखाने का अनुभव हुआ तो फूड प्रोसेसिंग करके बिलकुल अलग सिखने को मिला। मशरूम के काम मे टिस्यु कल्चर जैसा माईक्रो बायोलोजी का काम करने का सौभाग्य मिला। अब शिक्षा के क्षेत्र मे हुं, अब भी मै मानता हूँ कि किसी एक क्षेत्र मे महारथ हासिल करने से अलग-अलग क्षेत्रो मे सामान्य ज्ञान बढाना अच्छा है। Follow his work at www.zigya.com

More Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *