Press "Enter" to skip to content

Bhautik Vigyan Dhoran 12 Prashnottar [ ભૌતિકવિજ્ઞાન ધોરણ 12 ]

Dinesh Patel 8

ભૌતિકવિજ્ઞાન ધોરણ 12 [Bhautik Vigyan Dhoran 12] એ માત્ર બોર્ડ પરીક્ષા માટે જ નહી પરંતું સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે પણ અગત્યનો વિષય છે. ધોરણ 12 Science ની A, B અને AB એમ ત્રણેય સ્ટ્રીમમાં ભણતા વિદ્યાર્થીઓએ ભૌતિકવિજ્ઞાન ભણવાનું હોય છે. વળી, સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ધોરણ 11 ના પાઠ્યપુસ્તક તથા ધોરણ 12 ના પાઠ્યપુસ્તકનું વેઇટેજ વધુ હોવાથી કાળજી જરૂરી છે. આપણે સૌ જાણીએ છીએ કે હવેથી સિમેસ્ટર સિસ્ટમના બદલે વાર્ષિક અભ્યાસક્રમ થવાથી ભૌતિકવિજ્ઞાન ધોરણ 12 ના પાઠ્યપુસ્તક માંથી જ બોર્ડ પરીક્ષાનું પેપર આવનાર છે. જે બોર્ડનું પરિણામ નક્કી કરશે.


ધોરણ 12 ભૌતિકવિજ્ઞાન નો અભ્યાસક્રમ એ જુના સિમેસ્ટર 3 અને સિમેસ્ટર 4 ને ભેગા કરી સળંગ વાર્ષિક અભ્યાસક્રમ નક્કી કરાયેલ છે. ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ દ્વારા તૈયાર કરાયેલ આ પુસ્તકો ખુબજ કાળજી પૂર્વક અને કઠિન મહેનતના અંતે તૈયાર થયેલ છે. જેમાં વિદ્યુતભાર, વિદ્યુતક્ષેત્ર, કૅપેસિટન્સ, વિદ્યુતપ્રવાહ અને તેની ચુંબકીય અસરો, પ્રકાશશાસ્ત્ર, દ્રવ્યનો દ્વૈત સ્વભાવ વગેરે જેવા વિદ્યુતને લગતા ટૉપીક ઉપરાંત પરમાણુઓ, ન્યુક્લિયસ, સેમીકન્ડક્ટર વગેરે ટૉપીકનો પણ સમાવેશ કરેલ છે. આમ, ભૌતિકશાસ્ત્રને લગતાં પાયાના અભ્યાસ માટે આદર્શ અભ્યાસક્રમનો સમાવેશ કરેલ છે. વિશેષમાં પ્રકરણ મુજબ સંપૂર્ણ અભ્યાસક્રમ પ્રશ્નોત્તર સ્વરૂપે નીચે પ્રમાણે છે:

ભૌતિકવિજ્ઞાન ધોરણ 12 સિમેસ્ટર III  [ Bhautik Vigyan Dhoran 12 Semester III ]

1 વિદ્યુતભાર અને વિદ્યુતક્ષેત્ર  [ Vidyutbhar Ane Vidyutkshetra ]

2 સ્થિત-વિદ્યુતસ્થિતિમાન અને કૅપેસિટન્સ [ Sthit-Vidyut Sthitiman Ane Capacitance ]

3 પ્રવાહવિદ્યુત [ Pravah Vidyut ]

4 વિદ્યુતપ્રવાહની ચુંબકીય અસરો [ Vidyut Pravah Ni Chumbakiy Asaro ]

5 ચુંબકત્વ અને દ્વવ્ય [ Chumbakatv Ane Dravy ]

6 કિરણ-પ્રકાશશાસ્ત્ર [ Kiran-Prakash Shastra ]

7 વિકિરણ અને દ્વવ્યનો દ્વૈત-સ્વભાવ [ Vikiran Ane Dravy No Dvait-Svabhav ]


ભૌતિકવિજ્ઞાન ધોરણ 12 સિમેસ્ટર IV [ Bhautik Vigyan Dhoran 12 Semester V ] 

1 વિદ્યુતચુંબકીય પ્રેરણ [ Vidyut Chumbakiy Preran ]

2 ઑલ્ટરનેટિંગ કરન્ટ [ Alternating Current ]

3 વિદ્યુતચુંબકીય તરંગો [ Vidyut Chumbakiy Tarango ]

4 તરંગ-પ્રકાશશાસ્ત્ર [ Tarang-Prakash Shastra ]

5 પરમાણુઓ [ Paramanuo ]

6 ન્યુક્લિયસ [ Nucliyas ]

7 સેમીકન્ડક્ટર ઇલેક્ટ્રૉનિક્સ: દ્વવ્યો, રચનાઓ અને સાદા પરિપથો [ Semicondoctar Electronics: Dravyo, Rachanao Ane Sada Paripatho ]

8 કમ્યુનિકેશન સિસ્ટમ્સ [ Communication System ]

ભૌતિકવિજ્ઞાન ધોરણ 12 [Bhautik Vigyan Dhoran 12] ના ગુજરાત બોર્ડના અભ્યાસક્રમ ઉપરાંત કેટલાંક ટૉપીક જે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પુછાનાર હોય તેનો અભ્યાસ પણ વિદ્યાર્થીઓએ કરવો હિતાવહ છે. જેથી સ્પર્ધાત્મક પરીક્ષા સમયે ટુંકા ગાળામાં વર્ષ દરમિયાન જેનો અભ્યાસ ન કર્યો હોય તેવાં ટૉપીક બાકી રહી જાય નહી.

  1. Ribgoots Ribgoots

    Howdy! Quick question that’s completely off topic. Do you know how to make your site mobile friendly? My website looks weird when browsing from my iphone 4. I’m trying to find a theme or plugin that might be able to fix this problem. If you have any suggestions, please share. Thanks!

  2. Ribgoots Ribgoots

    This piece of writing regarding SEO is in fact fastidious one, and the back links are really very useful to promote your web site, its also referred to as SEO.

  3. Ribgoots Ribgoots

    Wow! This blog looks just like my old one! It’s on a totally different topic but it has pretty much the same page layout and design. Excellent choice of colors!

  4. Ribgoots Ribgoots

    hey there and thank you for your information – I have definitely picked up anything new from proper here. I did alternatively experience some technical points the usage of this site, since I skilled to reload the web site lots of instances previous to I may just get it to load properly. I were thinking about if your hosting is OK? No longer that I’m complaining, but slow loading cases instances will very frequently affect your placement in google and could damage your high quality score if ads and ***********|advertising|advertising|advertising and

  5. Ribgoots Ribgoots

    Very useful message

  6. Dilove Dilove

    Tnx u teacher…

  7. Ravi Ravi

    Thanks for sharing this… It helps me a lot..
    Please share previous year paper of class 12 physics GUJARAT Board.

  8. Suraj Kumar Suraj Kumar

    સરસ લેખ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *