Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9C%E0%AB%8D%E0%AA%9E%E0%AA%BE%E0%AA%A8%E0%AB%8D

Class

GSEB Class 10
Advertisement
zigya logo

GSEB %E0%AA%B5%E0%AA%BF%E0%AA%9C%E0%AB%8D%E0%AA%9E%E0%AA%BE%E0%AA%A8%E0%AB%8D 2013 Exam Questions

Multiple Choice Questions

1.

હાઇડ્રોજન પરમાણુનો વ્યાસ કેટલા હોય છે?

  • 1

  • 10

  • 0.1

  • 0.01


2.

ચીપકો આંદોલન શાના સંરક્ષણ માટેના પ્રકૃતિવિધેનું ઉદાહરણ છે?

  • જંગલ 

  • પાણી 

  • કોલસો 

  • પેટ્રોલિયમ


3.

પ્રિઝમ વડે થતા શ્વેત પ્રકાશના વિભાજનમાં કયા રંગના પ્રકાશનો વેગ મહત્તમ હોય છે?

  • જાંબલી 

  • વાદળી 

  • લીલો 

  • લાલ


4.

બીડીઓ બનાવવા માટે કઈ વનસ્પતિના પાનનો ઉપયોગ થાય છે?

  • ખાખરો 

  • ટીમરું 

  • નાગરવેલ 

  • વડ


Advertisement
5.

આનુવંશિકતાના અભ્યાસ માટેના વ્યવસ્થિત પ્રયોગો સૌ પ્રથમ કયા વૈજ્ઞાનિકે કર્યા?

  • વૉટસને 

  • સટને 

  • મેન્ડેલે 

  • ખુરાના


6.

નીચેનામાંથી જૈવિક રીતે વિઘટન પામતા કચરાનું ઉદાહરણ કયું છે?

  • કાચ 

  • ધાતુ 

  • પ્લાસ્ટિક 

  • ફળ


7.

માનવીની આંખની જોવાની મહત્તમ ક્ષમતા કેટલી છે?

  • 10,000 માઇક્રોમીટર 

  • 10 માઇક્રોમીટર 

  • 100 માઇક્રોમીટર 

  • 1000 માઇક્રોમીટર


8.

ઓઝોન સ્તરના ઘટાડામાં 80% ભંગાણ કરતું અગત્યનું મુખ્ય સંયોજન કયું છે?

  • ક્લોરોફ્લોરો કાર્બન

  • ક્લોરાઇડ આયન 

  • સલ્ફર આયન 

  • મૅગ્નેશિયમ આયન


Advertisement
9.

કૃત્રિમ પસંદગીનો ઉપયોગ કરી કોબીનાં વંધ્ય પુષ્પોમાંથી કોનો વિકાઅસ મેળવ્યો છે?

  • બ્રોકોલી 

  • ફુલેવર 

  • કલરબી 

  • કેલે


Advertisement
10.

બહિર્ગોળ લૅન્સનો પાવર + 2.0 D હોય, તો તેની કેન્દ્રલંબાઇ કેટલી થાય?

  • 0.5 m

  • -0.5 m 

  • 1 m 

  • -1 m


A.

0.5 m


Advertisement
Advertisement