Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9C%E0%AB%8D%E0%AA%9E%E0%AA%BE%E0%AA%A8%E0%AB%8D

Class

GSEB Class 10
Advertisement
zigya logo

GSEB %E0%AA%B5%E0%AA%BF%E0%AA%9C%E0%AB%8D%E0%AA%9E%E0%AA%BE%E0%AA%A8%E0%AB%8D 2016 Exam Questions

Multiple Choice Questions

1. પેટ્રોલિયમના શુદ્વિકરણથી મળતો કયો ઘટક પેટ્રોરસાયણમાં દ્વાવક તરીકે વપરાય છે?
  • ડામર

  • કેરોસીન 

  • નેપ્થા 

  • પેટ્રોલિયમ કોક


2.
ત્રણ ટેસ્ટ ટ્યુબ P, Q અને R માં લોખંડની ખીલીઓ તેમજ પાણી, તેલ અને નિર્જળ કૅલ્શિયમ ક્લોરાઇડ લેવામાં આવેલ છે. આ ટેસ્ટ ટ્યુબી પૈકી કઈ ટેસ્ટ ટ્યુબમાં રહેલી ખીલીઓને કાટ લાગશે નહી?

                 
  • P, Q અને R

  • P અને R 

  • P અને Q 

  • Q અને R


3. નીચે દર્શાવેલ અને માટે સાચી જોડ બનાવો.
  • (a-2), (b-4), (c-1), (d-3)

  • (a-3), (b-2), (c-4), (d-1)

  • (a-4), (b-3), (c-1), (d-2)

  • (a-3), (b-1), (c-2), (d-4) 


4. એક વાયુના ગુણધર્મો નીચે પ્રમાણે છે. તો તે કયો વાયુ હશે?

(1) તેનું ઉત્પાદન હેબર પદ્વતિથી કરવામાં આવે છે.
(2) નાક અને આંખમાં બળતરા કરે તેવી તીવ્રવાસ ધરાવે છે.
(3) તે પાણીમાં અતિદ્વાવ્ય છે.
(4) તેનું જલીય દ્વાવણ નિર્બળ બેઇઝ તરીકે વર્તે છે.
  • SO2

  • H2

  • N2O

  • NH3


Advertisement
5. નીચેના કોષ્ટકમાં કેટલાક નમૂનાઓના ગુણધર્મો આપેલા છે.


કયો નમૂનો ચોક્કસપણે ધાતુ છે?
  • R

  • Q

  • P

  • S


6. જલીય દ્વાવણની ચોક્કસ શાનાથી માપી શકાય છે?
  • pH મીટર

  • લિટમસ પેપર

  • pH પેપર 

  • સાર્વત્રિક સૂચક


7. નીચેનામાંથી કયા પદાર્થો વચ્ચે વિસ્થાપન પ્રક્રિયા થશે નહી?
  • 3 Zn(s) + CuSO4(aq)

  • Fe(s) + CuSO4(aq)

  • Cu(s) + FeSO4(aq)

  • Mg(s) + CuSO4(aq)


8. બેઈઝની ધાતુ સાથે પ્રક્રિયા થઈ કયો વાયુ ઉત્પન્ન થાય છે?
  • ડાય હાઇડ્રોજન

  • ડાય ઑક્સિજન 

  • કાર્બન ડાયોક્સાઇડ 

  • ડાય નાઇટ્રોજન


Advertisement
Advertisement
9. નીચે આપેલ વિધાનોમાંથી કયા વિધાનો ખોટાં છે?

વિધાન 1 : અધાતુ તત્વો ટિપાઉપણાનો કે તણાવપણાનો ગુણધર્મ ધરાવે છે.
વિધાન 2 : ધન સ્વરૂપના અધાતુ તત્વો બરડ હોય છે.
વિધાન 3 : ધાતુઓને અફાળવાથી રણકાર ઉત્પન્ન થાય છે.
વિધાન 4 : ધાતુઓના ગલનબિંદુ અને ઉત્કલનબિંદુ નીચાં હોય છે.
  • વિધાન 1 અને 3

  • વિધાન 2 અને 3

  • વિધાન 1 અને 4

  • વિધાન 2 અને 4    


C.

વિધાન 1 અને 4


Advertisement
10. જળવાયુ કયા વાયુઓનું મિશ્રણ છે?
(P) કાર્બન ડાયોક્સાઇડ              (Q) હાઇડ્રોજન                 (R) કાર્બન મોનોક્સાઇડ
  • Q અને R

  • P અને Q

  • P અને R

  • P, Q અને R


Advertisement