Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9C%E0%AB%8D%E0%AA%9E%E0%AA%BE%E0%AA%A8%E0%AB%8D

Class

GSEB Class 10
Advertisement
zigya logo

GSEB %E0%AA%B5%E0%AA%BF%E0%AA%9C%E0%AB%8D%E0%AA%9E%E0%AA%BE%E0%AA%A8%E0%AB%8D 2016 Exam Questions

Multiple Choice Questions

1.

આકૃતિમાં X, Y અને Z ત્રણ જુદા જુદા અરીસાઓ વડે પરાવર્તિત થતા ત્રણ જુદા જુદા પરાવર્તિત થતા ત્રણ જુદા જુદા પરિવર્તિત કિરણો બતાવ્યા છે. આ આકૃતિઓ પરથી નીચેનામાંથી કયો વિકલ્પ સાચો નથી ? 
  • Z અરીસાનો ઉપયોગ વાહનોની હેડલાઇટની બનાવવામાં થાય છે.

  • Y અરીસા વડે વસ્તુ કરતાં નાનું અને મોટું એમ બંને પ્રકારનાં પ્રતિબિંબ રચાશે. 

  • X અરીસા વડે પ્રતિબિંબ હંમેશા વસ્તુના કદ જેટલું જ રચાશે. 

  • Y અરીસાનો ઉપયોગ વાહનોમાં સાઇડ ગ્લાસ તરીકે થાય છે.


2.
માનવઆંખની રચનાના મુખ્ય ભાગો P, Q, R અને S દર્શાવતી સરળ રેખાકૃતિ નીચે આપેલી છે. આંખના દર્શાવેલ ભાગો પૈકી કયા ભાગનું કાર્ય નેત્રમણીની જાડાઇમાં ફેરફાર કરી તેની કેન્દ્ર લંબાઇ બદલી શકે છે?

            
  • R

  • P

  • Q

  • S


3. દ્વવ્યની અવરોધકતાનો SI એકમ કયો છે?
  • Ω m

  • Ω

  • Ω/m

  • m/Ω


4. નીચેનામાંથી કયા કિસ્સા માટે પ્રકાશનું પૂર્ણ આંતરિક પરાવર્તન શક્ય બને છે?
  • આપાતકોણ ક્રાંતિકોણ કરતા નાનો હોય

  • આપાતકોણ ક્રાંતિકોણ જેટલા હોય 

  • આપાતકોણ ક્રાંતિકોણ કરતા મોટો હોય 

  • આપાતકોણ વક્રીભૂતકોણ જેટલો હોય


Advertisement
5. 25 સેમી કેન્દ્ર લંબાઇવાળા બહિર્ગોળ લેન્સનો પાવર કેટલો હોય?
  • +4.0 D

  • -5.0 D

  • -4.0 D

  • +5.0 D


6. કાર્બન અણુઓ બીજા કાર્બન અણુઓ સાથે કયા પ્રકારનો બંધ બનાવે છે?
(P) સહસંયોજક  (Q)  આયોનિક  (R)  હાઇડ્રોજન
  • માત્ર P

  • માત્ર Q

  • Q અને R

  • માત્ર R


7.
જ્યારે વાદળી રંગના વર્ણક પર શ્વેત પ્રકાશ આપાત કરવામાં આવે ત્યારે કયા રંગોનું પરાવર્તન થાય છે?
  • પીળો, નારંગી, વાદળી

  • જાંબલી, પીળો, લીલો 

  • પીળો, લીલો, વાદળી 

  • જાંબલી, લીલો, વાદળી


Advertisement
8. નેનોબંધારણ ધરાવતા પદાર્થોનો સૌથી મહત્વનો ગુણધર્મ કયો છે?
  • બળ

  • ઘર્ષણ 

  • દબાણ 

  • તાપમાન


B.

ઘર્ષણ 


Advertisement
9.
220 V ની લાઇન સાથે જોડેલ એક વીજળીનો ગોળો 0.5 A વિદ્યુતપ્રવાહ ખેંચતો હોય, તો તે ગોળાના ફિલામેન્ટનો અવરોધ કેટલો હશે?
  • 110 Ω

  • 484 Ω

  • 880 Ω

  • 440 Ω


Advertisement
10. અહીં એક વીજ ગોળાના વિવિધ ભાગો બતાવ્યાં છે.

આમાંથી કયો (/યા) ભાગ (/ગો) સુવાહક (/કો) છે?
  • માત્ર 1 અને 3

  • માત્ર 1 અને 2

  • માત્ર 1

  • 1, 2 અને 3


Advertisement