Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

ગણિત

Class

GSEB Class 10
Advertisement
zigya logo

GSEB ગણિત 2015 Exam Questions

Multiple Choice Questions

1.

બાજુની આકૃતિ y = p(x) ના આલેખને ................ વાસ્તવિક શૂન્યો છે.


  • 3

  • 0

  • 2

  • 1


Advertisement
2.
નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા અને નાનામાં નાની વિભાજ્ય સંખ્યાનો લ.સા.અ. ......... છે. 
  • 1

  • 2

  • 3

  • 4


D.

4


Advertisement
3.

-9 અને 9 એ જે દ્વિઘાત બહુપદીનાં શૂન્યો હોય, તો દ્વિઘાત બહુપદી નીચેનામાંથી કઈ છે ? 

  • x - 81

  • x2 - 9 

  • x2 - 64

  • x2 - 81


4. 18 over 5 cubed ને દશાંશ ચિહ્ન પછી ............ અંકો છે. 
  • 5

  • 4

  • 3

  • 2


5.

બહુપદી x2 - 4x + 3 નાં શુન્યોનો ગુણાકાર ............ છે. 

  • 1

  • 3

  • 4

  • -4


Advertisement
6.

સુરેખ સમીકરણ્યુગ્મ 2x - 3y = 4 અને 4x - 6y = 8 નો ઉકેલ ગણ ............... છે.

  • {(-1, -2)} 

  • ખાલીગણ 

  • {(2, 0}) 

  • અનંત ગણ


7.

ત્રિઘાત બહુપદી p(x) = x3 - 4x નો આલેખ X-અક્ષને ................. ભિન્ન બિંદુઓમાં છેદે. 

  • 1

  • 3

  • 4

  • -4


8.
કિરણની હાલની ઉંમર a વર્ષ અને તેની માતાની હાલની ઉંમર b વર્ષ છે; તો કિરણના જન્મ સમયે તેની માતાની ઉંમર ........... વર્ષ હશે. 
  • ab

  • a - b 

  • a + b

  • a - b


9.

સુરેખસમીકરણ યુગ્મ 13x + 17y = 41 અને 17x + 13y = 19, તો x + y = ............ 

  • 4

  • 2

  • 3

  • 5


Advertisement
10.

સમીકરણયુગ્મ a1x + b1y + c1 = 0 અને a2x + b2y + c2 = 0 નો અનન્ય ઉકેલ મળે, તો નીચેનામાંથી કયો સંબંધ સાચો હોય ?

  • b1c1≠c1b

  • a1b2=b1a2 

  • a1b2≠a2b

  • c1a2=a1c2


Advertisement