Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

વિજ્ઞાન્

Class

GSEB Class 10
Advertisement
zigya logo

GSEB વિજ્ઞાન્ 2014 Exam Questions

Multiple Choice Questions

1.

નીચેના વિધાનોનો અભ્યાસ કરી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

P. જે અંગોની અંતસ્થ: રચના સરખી હોય પણ કાર્યો જુદા હોય તેને રચનાસદ્શ અંગો કહે છે.
Q. સરખો દેખાવ અને સરખા કાર્ય કરતા પરંતુ પાયાની સંરચના જુદી હોય તેવા અંગોને કાર્યસદ્શ અંગો કહે છે.
R. ભૂતકાળમાં જીવંત હોય તેવા પ્રાણીઓ અને વનસ્પતિની છાપ અશ્મિ તરીકે ઓળખાય છે.

  • વિધાનો P અને Q સાચાં છે તથા વિધાન ખોટો છે.

  • માત્ર વિધાન R સાચું છે.

  • ત્રણેય વિધાન P, Q અને R સાચાં છે.

  • ત્રણેય વિધાનો ખોટાં છે.


2.
આહાર શ્રુંખલામાં સિંહ હરણને ખાય છે. હરણ વનસ્પતિને ખાય છે તો નીચે આપેલા વિધાનો પૈકી કયું વિધાન સાચું છે?

A સિંહ દ્વિતીય ઉપભોક્તા અને હરણ પ્રાથમિક ઉપભોક્તા છે.
B સિંહ ભક્ષક છે હરણ ભક્ષ્ય છે.
C સિંહ પ્રાથમિક ઉપભોક્તા અને હરણ દ્વિતીય ઉપભોક્તા છે.
D સિંહ તૃતીય ઉપભોક્તા અને હરણ દ્વિતીય ઉપભોક્તા છે.
  • ફક્ત B અને C 

  • ફક્ત A અને D

  • ફક્ત A અને B 

  • ફક્ત A અને C


3.

વિધાન X : એઇડ્ઝ રોગ પ્રતિકારક શક્તિ નષ્ટ કરતો ગંભીર રોગ છે.
વિધાન Y : ગોનોરિયા અને સિફિલિસ ફક્ત પુરુષને થતા જાતીય રોગો છે.
વિધાન X : અને વિધાન Y માટે નીચેના પૈકી સાચો વિકલ્પ કયો છે?

  • વિધાન X સાચું અને વિધાન Y ખોટું છે.

  • વિધાન X અને Y બંને ખોટાં છે.

  • વિધાન X અને Y બંને સાચાં છે.

  • વિધાન X ખોટું અને વિધાન Y સાચું છે.


Advertisement
4.

જ્યારે આપણે કહીએ છીએ કે ઉત્સર્ગ એકમ એ મૂત્રપિંડનો માળખાકીય અને કાર્યાત્મક એકમ છે ત્યારે તેનો અર્થ એ થાય કે .......

મૂત્રપિંડ ઘણાં બધાં ઉત્સર્ગ એકમનું બનેલું છે.
મૂત્રપિંડમાં થતું રક્ત શુદ્વિકરણ ઉત્સર્ગ એકમો કરે છે.
ઉત્સર્ગ દ્વવ્યો ઉત્સર્ગ એકમમાં ઉત્પન્ન થાય છે.

  • માત્ર Q અને R 

  • માત્ર P અને R 

  • માત્ર P અને Q

  • P,Q અને R બધાં જ


C.

માત્ર P અને Q


Advertisement
5.
સજીવોમાં પ્રજનનના કેટલા પ્રકારો અને ઉદાહરણો અત્રે દર્શાવેલ છે. તેમની યોગ્ય જોડ દર્શાવતો વિકલ્પ પસંદ કરો.

  • a-3, b-4, c-2, d-1

  • a-2, b-3, c-4, d-1

  • a-1, b-2, c-3, d-4 

  • a-3, b-2, c-1, d-4


Advertisement
6.

નીચે આપેલી બાબતોમાંથી ભિન્નતા માટે સાચું શું છે?

A એક જ જાતિના સજીવોમાં જોવા મળતી અસમાનતાઓને ભિન્નતા કહે છે.
B ભિન્નતાઓ સજીવોની જીવંત રહેવાની તક ઘટાડે છે.
C ઉત્ક્રાંતિની પ્રક્રિયા સજીવોમાં ભિન્નતાનું પ્રમાણ ઘટાડે છે.
D પ્રજનન કોષોમાં વ્યક્તિકરણથી સર્જાતા જનીનોના નવા જોડાણો ભિન્નતાનો નિર્દેશ કરે છે.

  • B અને D

  • A અને C

  • A અને D

  • B અને A


7.

એક વિદ્યાર્થી પોતાનું વાહન લઈને સ્કૂલે જવા નીકળ્યો છે. ચાર રસ્તા પાસે પહોંચે છે ત્યારે સિગ્નલ લાલ લાઇટ બતાવે છે પોતાની સાઇડ ચાલું થાય ત્યાં સુધી તે પોતાનું વાહન બંધ કરે છે. પર્યાવરણ બચાવવા માટે તેણે ક્યા R નો ઉપયોગ કર્યો ગણાય?

  • ઓછું કરવું 

  • પુન:ચક્રીયતા 

  • પુન:ઉપયોગિતા

  • આપેલ પૈકી એકપણ નહી


8.

નીચે આપેલ વિધાન પૈકી આહાર શ્રુંખલા માટે કયું વિધાન ખોટું છે?

  • નીચલા પોષક સ્તરોએ વધારે શક્તિ પ્રાપ્ત થાય છે.

  • વિઘટકો ઉત્પાદકો સિવાય અન્ય તમામ દ્વવ્યોમાંથી ખોરાક પ્રાપ્ત કરી શકે છે.

  • ઉત્પાદક નથી તે બધા સજીવો ઉપભોક્તા છે.

  • એક સજીવ એક કરતાં વધારે આહાર શ્રુંખલામાં સંકળાયેલો હોઈ શકે છે.


9.

એક કુંડામાં ઉગાડેલ લજામણીનો છોડ પરની એક ડાળીને સ્પર્શ કરતાં લજામણીના પર્ણો બીડાઇ જાય છે. આ ઘટનાને વૈજ્ઞાનિક ભાષામાં શું કહેવાય?

  • હાઇડ્રોનેસ્ટી 

  • થર્મોનેસ્ટ્રી 

  • ફોટોનેસ્ટી 

  • થિગ્મોનેસ્ટી


Advertisement
10.

મનુષ્યમાં બોલવાની ક્રિયાનો વિકાસ બીજા પ્રાણીઓની સરખામણીમાં વધુ સારી રીતે થયેલ છે. મનુષ્યમાં મુખ્યત્વે કયા અંગના વધુ સારા વિકાસને કારણે આ સંભવિત થયેલ છે?

  • હ્રદય 

  • જીભ 

  • મુખ 

  • મગજ


Advertisement