Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

વિજ્ઞાન્

Class

GSEB Class 10
Advertisement
zigya logo

GSEB વિજ્ઞાન્ 2016 Exam Questions

Multiple Choice Questions

11.
ધોરણ – 10 ની એક વિદ્યાર્થીની નખ પરથી પોલિશ દૂર કરવા માટે એક પ્રવાહી સંયોજન વાપરે છે, તો તે પ્રવાહી સંયોજનથી નખ પરથી પોલીશ દુર થાય છે, તો આ સંયોજનનું નામ કયું છે?
  • એસેટીક ઍસિડ

  • ફોર્મેલીન 

  • ઇથેનોલ 

  • પ્રોપેનોન


12. હ્રદયની રચના વિશે કયું વિધાન સત્ય છે?
  • કર્ણકોની દિવાલ પાતળી અને ક્ષેપકોની દિવાલ જાડી હોય છે.

  • જમણા કર્ણક અને જમણા ક્ષેપક વચ્ચે દ્વિદલ વાલ્વ હોય છે.

  • ડાબા કર્ણક અને ડાબા ક્ષેપક વચ્ચે ત્રિદલ વાલ્વ હોય છે.

  • હ્રદયના ઉપરના બે ખંડોને ક્ષેપકો અને નીચેના બે ખંડોને કર્ણકો કહે છે.


13. શરીરના કયા ભાગમાં રુધિર શુદ્વ(O2) બને છે?
  • કર્ણક

  • ફેફસાં 

  • હ્રદય 

  • ક્ષેપક


Advertisement
14.
આપણે જે ખોરાક લઈએ છીએ તે શરીરમાં એક લાંબી અને જટિલ મુસાફરી કરે છે. જે મુખથી શરૂ થાય છે અને મળદ્વાર પર પૂર્ણ થાય છે. ખોરાક પર પાચનતંત્રમાં જે ક્રિયાઓ થાય છે તેઓનો નીચેનામાંથી ખરો ક્રમ કયો છે?
  • ખોરાક ગ્રહણ-પાચન-અભિશોષણ-ઉત્સર્જન

  • પાચન-અભિશોષણ-ઊત્સર્જન-ખોરાક ગ્રહણ

  • ખોરાક ગ્રહણ-ઉત્સર્જન-પાચન-અભિશોષણ 

  • પાચન-ખોરાક ગ્રહણ-અભિશોષણ-ઉત્સર્જન


A.

ખોરાક ગ્રહણ-પાચન-અભિશોષણ-ઉત્સર્જન


Advertisement
15. મિથિનાલનો નીચે પૈકી કયાં ઉપયોગ થતો નથી?
  • રંગકો, ફિનોલ, પોલિમર બનાવવામાં

  • પ્લાસ્ટિક ઉદ્યોગમાં કાચા-માલ તરીકે ઉપયોગી પ્રક્રિયક

  • મૃતપ્રાણી અવશેષોને સાચવવા માટે 

  • એમોનિયાની બનાવટમાં


Advertisement
16.
નીચે ખનિજકોલસાના ચાર પ્રકારમાંથી કોઈ એક પ્રકારની લાક્ષણિકતાઓ આપેલી છે, તો કયા પ્રકારનો કોલસો છે?
(1) ખિનજકોલસાનું પરિપક્વરૂપ ગણાય છે.
(2) તેમાં લગભગ 94-98% કાર્બન હોય છે.
(3) તેની ઊષ્માઊર્જા આશરે 33 કિલોજૂલ ગ્રામ-1 છે.
  • બિટ્યુમિન કોલસો

  • લિગ્નાઇટ

  • પીટ 

  • એન્થેસાઇટ


17. અશ્મિબળતણ કોને કહે છે?
  • ખનિજ કોલસો

  • ખનિજ તેલ 

  • કુદરતી વાયુ 

  • આપેલ તમામ


18. મૂત્રપિંડ નલિકામાં બાઉમેનની કોથળી પછી આવેલા ટુંકા નલિકામય ભાગને શું કહે છે?
  • હેન્લેનો પાશ

  • નિકટવર્તી ગુંચળામય નલિકા 

  • ગ્રીવા

  • દુરસ્થ ગુંચળામય નલિકા


19.
આલ્કોહોલની રાસાયણિક શ્રેણીનું સૂત્ર CnH2n+1OH છે. ચાર કાર્બન પરમાણું ધરાવતા આલ્કોહોલનું સૂત્ર કયું છે?
  • C5H11OH

  • C4H9OH

  • C4H8OH

  • C3H8OH


Advertisement
20. કઈ પ્રક્રિયા દરમિયાન બાઉમેનની કોથળીમાં રુધિર ગણાય છે?
  • પુન:શોષણ

  • સ્ત્રાવ 

  • અતિસુક્ષ્મ ગાળણ 

  • આપેલ પૈકી એક પણ નહી


Advertisement