CBSE
નીચેના પૈકી કયો ઍસિડ પ્રબળ છે?
સલ્ફયુરિક ઍસિડ
એસેટિક ઍસિડ
ટાર્ટરિક ઍસિડ
લૅકટિક ઍસિડ
A.
સલ્ફયુરિક ઍસિડ
ઍસિડની ધાતુ સાથેની પ્રક્ક્રિયાથી નીચેનામાંથી કયો વાયુ ઉત્પન્ન થાય છે?
ડાય નાઇટ્રોજન
ડાય ઑક્સિજન
ડાય હાઇડ્રોજન
ડાય ક્લોરિન
C.
ડાય હાઇડ્રોજન
યાંત્રિક ઊર્જાનું વિદ્યુત ઊર્જામાં રૂપાંતર કરવા માટે કયું સાધન વપરાય છે?
ઇલેક્ટ્રીક મોટર
ઇલેક્ટ્રીક ઇસ્ત્રી
ઇલેક્ટ્રિક જનરેટર
ઇલેક્ટ્રિક ઑવન
C.
ઇલેક્ટ્રિક જનરેટર
રઘુશાળામાં કંઈક શીખ્યો અને તેણે તેના મિત્રોને કહ્યું “પદાર્થ તેના અને તમારા વચ્ચેના અંતરને પ્રમાણે કદમાં નાનો કે મોટો દેખાઈ શકે છે. એટલે જો હાથી તમારાથી બહુ દુર હોય, તો તે બિલાડી જેમનો નાનો પણ દેખાઈ શકે.”
આના આધારે તેના મિત્રોએ, નીચે પ્રમાણે કહ્યું:
કબીર: “બધા જ તારાઓ એકસમાન કદના છે.”
રૈના: “બધાં જ તારાઓ ચોક્કસપણે સૂર્યથી કદમાં નાનાં છે.”
કરણ: “સૂર્ય અને ચંદ્ર ચોક્કસપણે એકસમાન કદના છે.”
શીફા: “ચંદ્વથી વધુ મોટો પણ કોઈ તારો હોઈ શકે છે.”
કોણ સાચું છે?
માત્ર શીફા
માત્ર રૈના
માત્ર કબીરા અને કરણ
માત્ર કબીર અને રૈના
B.
માત્ર રૈના
આલ્કલાઇન જમીનને તટસ્થ કરવા ખેડુતો જમીનમાં શું ઉમેરે છે?
લાઇમ
જિપ્સમ
મીઠું
મોરથૂથું
B.
જિપ્સમ
હવામાન સંબંધી જાણકારી માટે કયો કૃત્રિમ ઉપગ્રહ કાર્યરત છે?
METSAT
INSAT
CARTOSAT
EDUSAT
A.
METSAT
નેપ્ચ્યુનનો ઉપગ્રહ કયો છે?
ટાઇટન
ફોબોસ
ડેમોસ
ટ્રીટોન
D.
ટ્રીટોન
નીચેનામાંથી કોણ સૂર્યમંડળનો સભ્ય નથી?
લઘુ ગ્રહો
ખરતો તારો
સૂર્ય
કૃત્રિમ ઉપગ્રહ
D.
કૃત્રિમ ઉપગ્રહ
પ્રોટોનની હેર-ફેરનો ઍસિડ-બેઇઝ સિદ્વાંત કયા વૈજ્ઞાનિકે રજુ કર્યો?
આર્હેનિયસ
બ્રોન્સ્ટેડ-લૉરી
રોબર્ટ બોઈલ
રુથરફોર્ડ
B.
બ્રોન્સ્ટેડ-લૉરી