Chapter Chosen

દ્વિઘાત સમીકરણ

Book Chosen

ગણિત ધોરણ ૧૦

Subject Chosen

ગણિત

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
પૂર્ણવર્ગની રીતે નીચે આપેલ સમીકરણ ઉકેલો : 
x2 - x - 1 = 0 

નીચે આપલ સમીકરણનું બીજ મેળવો, સમીકરણનો ઉકેલગણ લખો. 
square root of bold 2x2 +square root of bold 3 (1 -2 square root of bold 2) x - 6 = 0 

નીચેનું સમીકરણ દ્વિઘાત સમીકરણ છે કે નથી તે ચકાસો
3x2 + square root of bold 3 x - 7 = 0

Advertisement
નીચેનું સમીકરણ દ્વિઘાત સમીકરણ છે કે નથી તે ચકાસો
x(3x + 7) = (x + 1) (x - 1) 

x(3x + 7) = (x +1) (x -1) 

∴ 3x2 + 7x = x2 - 1 


∴ 2x2 + 7x + 1 = 0 


સમીકરણ 2x2 + 7x + 1 = 0 ને પ્રમાણિત દ્વિઘાત 


સમીકરણ ax2 + bx + c = 0 સાથે સરખાવતાં, 


a =2, b = 7, c = 1 મળે


સ્પષ્ટ છે કે, a = 2 # 0 અને a, b, c ε R 


ઉપરાંત બહુપદી 2x2 + 7x + 1 ની ઘાત 2 છે.  


∴ 2x2 + 7x + 1 = 0 એટલે કે, 

x(3x + 7) = (x + 1) (x - 1) 


સમીકરણ દ્વિઘાત સમીકરણ નથી. 

Advertisement
નીચેનું સમીકરણ દ્વિઘાત સમીકરણ છે કે નથી તે ચકાસો
2x(3x - 5) + 1 = 3x(2x + 5) + 3 

Advertisement