Chapter Chosen

દ્વિઘાત સમીકરણ

Book Chosen

ગણિત ધોરણ ૧૦

Subject Chosen

ગણિત

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
Advertisement
નીચે આપેલ સમીકરણનો ઉકેલ અવયવીકરણની રીતથી મેળવો : 
2x2 - x - 3 = 0 

2x2 - 3x + 2x - 3 = 0 

∴ 2x2 - 3x + 2x - 3 = 0 

∴ x(2x - 3) + 1(2x - 3) = 0 

∴ (2x - 3) + 1(2x - 3) = 0 

∴ (2x - 3) (x + 1) = 0 

∴ 2x - 3 = 0 અથવા x + 1 = 0 

∴ x = bold 3 over bold 2અથવા x = -1 


∴ આપેલ સમીકરણ્નાં બીજ bold 3 over bold 2અને -1 છે. 

નોંધ આપેલ સમીકરણનાં બીજ bold 3 over bold 2 અને -1 છે.  open curly brackets bold minus bold 1 bold comma bold space bold 3 over bold 2 close curly bracketsએ આપેલ સમીકરણનો ઉકેલગણ છે. 

Advertisement
નીચે આપલ સમીકરણનું બીજ મેળવો, સમીકરણનો ઉકેલગણ લખો. 
square root of bold 2x2 +square root of bold 3 (1 -2 square root of bold 2) x - 6 = 0 

નીચેનું સમીકરણ દ્વિઘાત સમીકરણ છે કે નથી તે ચકાસો
3x2 + square root of bold 3 x - 7 = 0

પૂર્ણવર્ગની રીતે નીચે આપેલ સમીકરણ ઉકેલો : 
x2 - x - 1 = 0 

નીચેનું સમીકરણ દ્વિઘાત સમીકરણ છે કે નથી તે ચકાસો
2x(3x - 5) + 1 = 3x(2x + 5) + 3 

નીચેનું સમીકરણ દ્વિઘાત સમીકરણ છે કે નથી તે ચકાસો
x(3x + 7) = (x + 1) (x - 1) 

Advertisement