Chapter Chosen

દિવસો જુદાઈના જાય છે

Book Chosen

ગુજરાતી ધોરણ 10

Subject Chosen

ગુજરાતી

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
ઇશ્વરે કવિ પર શી કૃપા કરી?

કવિ કોનાં ચીર જેવા છે?
  • સુહાગણ સ્ત્રીનાં

  • નવવધૂનાં 

  • રાજરાણીંનાં

  • શ્રીમંત સ્ત્રીનાં 


Advertisement
“તમે રાજરાણીનાં ચીર સમ, રંક નારની ચૂંદડી!” દ્વારા કવિ શું કહેવા માગે છે?

“તમે રાજરાણીનાં ચીર સમ, અમે રંક નારની ચૂંદડી!” આ પંક્તિ દ્વારા કવિ કહે છે કે ઇશ્વર રાજરાણીનાં ચીર જેવા છે. જેમ રાજરાણી જે ચીર એટલે કે ચૂંદડી પહેરે છે તે બે-ચાર વાર પહેરીને કોઈ ગરીબ સ્ત્રીને આપી દે છે, પણ ગરીબ સ્ત્રીને મન એ ચૂંદડી મૂલ્યવાન હોય છે. તે વારતહેવારો એ ચૂંદડી પહેરે છે અને તે સુહાગણ સ્ત્રી મૃત્યુ પામે ત્યારે તેને એ જ ચૂંદડી ઓઢાડે છે. આમ, ઇશ્વરની દીધી કોઈ પણ વસ્તુ એટલી જ મૂલ્યવાન છે, અમે એને જિંદગીભર સાથે રાખીએ છીએ, અર્થાત્ અમારે મન એ ચિરસ્મરણીય છે.

Advertisement
જો હ્રદયની આગ વધી ‘ગની’ તો કોણે કૃપા કરી?
  • સ્વજનોએ

  • ખુદ ઇશ્વરે જ 

  • મિત્રોએ 

  • પડોશીએ


રાંકનાં રતન સમા કોણ છે?
  • સંતાન

  • માતાપિતા 

  • ઇશ્વર 

  • ગની


Advertisement