CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
10 નેનો મીટર = .................... મીટર
10-7
10-8
10-9
10-10
કાર્બન પરમાણુઓ બીજા કાર્બ્ન પરમાણુઓ સાથે .............. પ્રકારનો બંધ બનાવે છે.
હાઈડ્રોજન
આયોનિક
ધાત્વીક
સહસંયોજક
નેનોકણનું કદ ................. nmની વચ્ચે હોય છે.
1 થી 100
0.01 થી 1
100 થી 1000
0.1 થી 10
ફુલરીન અથવા બકીબૉલ ................ કાર્બન પરમાણુઓનો બનેલો હોય છે.
75
100
60
20