CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
ચુંબકીય ક્ષેત્ર એટલે શું ? ચુંબકીય ક્ષેત્રરેખાઓ કોને કહે છે?
વિધુતચુંબકત્વના સિદ્વાંત પર આધારિત ઉપકરણોનાં નામ જણાવો.
ઑર્સ્ટેડના પ્રયોગનું વર્ણન કરો.
અથવા
વિધુતપ્રવાહ સાથે ચુંબકીય ક્ષેત્ર સંકરાયેલ છે તે દર્શાવતો સાદો પ્રયોગ વર્ણવો.
વિધુતચંબકત્વ એટલે શું?
અનેક પ્રયોગ દ્વારા સિદ્વ થયું છે કે વિધુતપ્રવાહ વડે ચુંબકીય ક્ષેત્ર તેમજ ચુંબકીય ક્ષેત્ર વડે વિધુતપ્રવાહ મેળવી શકાય છે. આમ,વિધુત અને ચુંબકત્વ એકબીજા સાથે સંકળાયેલા છે. વિધુત અને ચુંબકત્વના સર્વગ્રાહી અભ્યાસને આવરી લેતી ભૌતિક વિજ્ઞાનની આ શાખાને વિધુતચુંબકત્વ કહેવાય છે.
ચુંબકના સજાતીય અને વિજાતીય ધ્રુવો વચ્ચે કેવા પ્રકારનું ચુંબકીય બળ લાગે છે?