Chapter Chosen

પરિવહન, સંદેશાવ્યવહાર અને વ્યાપાર

Book Chosen

સામાજીક વિજ્ઞાન ધોરણ ૧૦

Subject Chosen

સામાજીક વિજ્ઞાન્

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
Advertisement
ટ્રાફિક સમસ્યા દૂર કરવાના ઉપાયો જણવો. 

ટ્રાફિક સમસ્યા દૂર કરવાના ઉપાયો નીચે પ્રમાણે છે.

જો તમે વિદ્યાર્થી છો અને વાહન ચલાવવા માટેનું લાઈસન્સ ધરાવતા નથી. તો તમારે વાહન ચલવવું ન જોઈએ.

અનિવાર્ય હોય તો જ મોટા વાહનને ‘ઓવરટેક’ કરવું. તે માટે પોતાના વાહનની સિગ્નલ લાઈટથી પૂરો સંકેત આપી આગળ જતા વાહનની જમણી બાજુએ જઈ શકશે.

વહનચાલકે ચાલુ વાહનને મોબાઈલ ફોનનો ઉપયોગ ટાળવો. અનિવાર્ય હોય તો સાઈડ બતાવી વાહનને રસ્તાની ડાબી બાજુએ ઊભું રાખીને પછી જ ફોન પર વાત કરવી.

108, ઍમ્બ્યુલન્સ અને ફાયબ્રિગેડનાં વાહનોને પહેલાં પસાર થવા દેવાં જોઈએ.

નજીકનાં સ્થળોએ ચાલીને જાઓ અથવા સાઈકલનો ઉપયોગ કરવો.

બિન જરૂરિ ‘હૉર્ન” મારવાનું ટાળવું.

વાહનચાલકે ખૂબ કાળજી પૂર્વક વાહન ચલાવવું કે જેથી અકસ્માત ન થાય.

ટ્રાફિક સિગ્નલના નિયમોનું પાલન કરવું.


Advertisement
ભારતના રાષ્ટ્રીય જળમાર્ગો કયા કયા છે ?

સમૂહસંચારમાં શાનો સમાવેશ થાય છે ?


રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ટુંકનોંધ લખો. 

ભારતમાંથી નિકાસ થતી મુખ્ય ચીજવસ્તુઓ કઈ કઈ છે ?


Advertisement