સૂર્યના ઉત્સેધકોણનું માપ 30 થી વધીને 60 થતાં એક ઈમારતના પડછાયાની લંબાઈમાં 10મી ઘટાડો થાય છે. તો ઈમારતની ઊંચાઈ શોધો.
જમીન પર એક ટાવર શિરોલંબ સ્થિતિમાં છે. તેના પાયાથી 100 મીટર દૂર રહેલા એક બિંદુથી ટાવરની ટોચના ઉત્સેધકોણનું માપ 60 છે, તો ટાવરની ઉંચાઈ શોધો.
Advertisement
નાળિયેરીનું એક ઝાડ વાવાઝોડાને કારણે તૂટી પડતાં તેનો ઉપરનો ટુકડો જમીન સાથે 30 માપનો ખુણો બનાવે તેમ સ્પર્શે છે. ઝાડના થડથી ટોચનું અંતર 15 મી હોય, તો ઝાડની ઉંચાઈ શોધો.
અહીં ઝાડ B બિંદુ આગળ તૂટીને વળી જાય છે અને ભાગનું સ્થાન બને છે અને ઝાડની ટોચ જમીનને D આગળ સ્પર્શે છે.
આથી AD = 15 મી અને mADB = 30.
આમ ઝાડની ઉંચાઈ AC = AB + BC
= AB + BD
= 15 (1.73) = 25.95 મી
Advertisement
1.5 મી ઊંચો એક નિરિક્ષક એક ટાવરથી 28.5 મી દૂર ઊભેલ છે. તેની આંખ માટે ટાવરની ટોચના ઉત્સેધકોનું માપ 45 છે. ટાવરની ઉંચાઈ કેટલી હશે ?
જમીન પર એક ટાવર શિરોલંબ સ્થિતિમાં છે. તેના પાયાથી 100 મીટર દૂર રહેલા એક બિંદુથી ટાવરની ટોચના ઉત્સસેધકોનું માપ 60 છે. તો ટાવરની ઉંચાઈ શોધો.