∆ABCમાં AC = 5, BC = 13, m∠A = 90, તો ∠Bના તમામ ત્રિકોણમિતીઉઅ ગુણોત્તર મેળવો.
ખૂણા Bના ત્રિકોણમિતીય ગુણોત્તર મેળવવા માટે આપણે સૌપ્રથમ ત્રિકોણની ત્રીજી બાજુ ABનું માપ મેળવવુંં પડશે. પાયથાગોરસના પ્રમેયથી આપણે ત્રિજીબાજુનું માપ મેળવીએ.

AB2 + AC2 = BC2
∴ AB2 = BC2 - AC2
=(13)2 - (5)2
=169 - 25 = 144
∴ AB =
=12
હવે, ત્રિકોણમિતીય ગુણોત્તરની વ્યાખ્યા પરથી,
નોંધ : કાટકોણ ત્રિકોણમાં કર્ણ સૌથી મોટી બાજુ હોવાથી sin A અને cos Aનું માપ હંમેશા 1 થી ઓછું થશે. વળી, ધન સંખ્યાઓનો ગુણોત્તર હોવાથી તે ધન થશે. આથી 0 < sin A < 1, 0 < cos A < 1.