આલેખની રીતે નીચે આપેલા દ્વિચલ સુરેખ સમીકરણયુગ્મનો ઉકેલ મેળવો :
3x + 4y = 10 અને 3x + 4y = 15
3x + 4y = 10
∴ 4y = 10 -3x
∴ y =
x = -2 માટે y =
x = 2 માટે y =
∴ આલેખપત્રમાં 3x + 4y = 10 ના ઉકેલગણના બે ઘટકોની ક્રમયુક્ત જોડ (-2, 4) અને (2, 1) નું નિરૂપણ કરીએ અને તેમને જોડીને રેખા બનાવીએ.
3x + 4y = 15
∴ 4y = 15 - 3x
∴ y =
x = 5 માટે y =
x = 1 માટે y =
∴ આલેખપત્રમાં 3x + 4y = 15ના ઉક્ર્લગણૅના બે ઘટકોની ક્રમયુક્ત જોડ (5, 0) અને (1, 3)નું નિરૂપણ કરીએ અને તેમને જોડીને રેખા બનાવીએ.
આ આલેખો (રેખાઓ) એકબીજાને છેદતાં નથી એટલે કે, રેખાઓ સમાંતર છે. તેથી આપેલા સુરેખ સમીકરણ્યુગ્મને ઉકેલ નથી. આમ, આપેલ દ્વિચલ સુરેખ સમીકરણયુગ્મનો ઉકેલગણ
છે.