એક નળાકરના બંને છેડા અર્ધગોલકથી બંધ કરવામાં આવ્યાં છે. નળાકારની ત્રિજ્યા 14 સેમી અને ઉંચાઈ 50 સેમી છે, તો તેનું કુલ પૃષ્ઠફળ શોધો.
Advertisement
3મીટર ઊંચા અને 8 મીટર વ્યાસવળા શંકું આકારના ચાર તંબુ બનાવવા કેટલા ચોરસ મીટર કાપડ જોઈશે ?
શંકું બનાવવા માટે તેના પૃષ્ઠફળ (વક્રસપાટીના ક્ષેત્રફળ) જેટલું કાપડ જોઈએ.
દરેક શંકું માટે,
અને ઊંચાઈ h = 3 મી
ચાર તંબુ બનાવવા જરૂરી કાપડનું ક્ષેત્રફળ
= ચાર ખુલ્લા શકુનું પૃષ્ઠફળ
=4 × 3.14 × 4 × 5
= 251.2 મી2
શંકુ આકારના ચાર તંબું બનાવવા માટે 251.2 ચોરસ મીટર કાપડ જોઈશે.
Advertisement
એક પેટી નળાકાર અને તેની ઉપર શંકું મૂકીને બનાવેલ છે. નળાકાર અને શંકુની ત્રિજ્યા 12 સેમી છે અને શંકુની તિયર્ક ઊંચાઈ 13 સેમી છે. નળાકારની ઊંચાઈ 11 સેમી છે. પેટીનું કુલ વક્રપૃષ્ઠફળ શોધો.
શંકુ નીચે અર્ધગોલક લગાવેલ ધન પદાર્થોની વક્રસપાટીનું કુલ ક્ષેત્રફળ 361.1 સેમી2 છે જો શંકુની તિયર્ક ઊંચાઈ 13 સેમી હોય, તો ઘન પદાર્થની કુલ ઊંચાઈ શોધો. ()
એક ધાતુનો નળાકાર જેની ત્રિજ્યા 5 સેમી અને ઊંચાઈ 7 સેમી છે. તેને ઓગાળી(પીગળી)ને 0.5 સેમી ત્રિજ્યાવાળા કેટલા દડા બનશે ?