એક ધાતુનો નળાકાર જેની ત્રિજ્યા 5 સેમી અને ઊંચાઈ 7 સેમી છે. તેને ઓગાળી(પીગળી)ને 0.5 સેમી ત્રિજ્યાવાળા કેટલા દડા બનશે ?
3મીટર ઊંચા અને 8 મીટર વ્યાસવળા શંકું આકારના ચાર તંબુ બનાવવા કેટલા ચોરસ મીટર કાપડ જોઈશે ?
એક પેટી નળાકાર અને તેની ઉપર શંકું મૂકીને બનાવેલ છે. નળાકાર અને શંકુની ત્રિજ્યા 12 સેમી છે અને શંકુની તિયર્ક ઊંચાઈ 13 સેમી છે. નળાકારની ઊંચાઈ 11 સેમી છે. પેટીનું કુલ વક્રપૃષ્ઠફળ શોધો.
શંકુ નીચે અર્ધગોલક લગાવેલ ધન પદાર્થોની વક્રસપાટીનું કુલ ક્ષેત્રફળ 361.1 સેમી2 છે જો શંકુની તિયર્ક ઊંચાઈ 13 સેમી હોય, તો ઘન પદાર્થની કુલ ઊંચાઈ શોધો. ()
Advertisement
એક નળાકરના બંને છેડા અર્ધગોલકથી બંધ કરવામાં આવ્યાં છે. નળાકારની ત્રિજ્યા 14 સેમી અને ઉંચાઈ 50 સેમી છે, તો તેનું કુલ પૃષ્ઠફળ શોધો.
નળાકારની ત્રિજ્યા
= બંને અર્ધગોલકની ત્રિજ્યા
= r = 14 સેમી અને
નળાકારની ઊંચાઈ
h = 14 સેમી અને નળાકરની ઊંચાઈ
h = 50 સેમી
નળાકાર તથા અર્ધગોલક દ્વારા બનેલ પાત્રનું કુલ પૃષ્ઠફળ