Chapter Chosen

પૃષ્ઠ્ફળ અને ઘનફળ

Book Chosen

ગણિત ધોરણ ૧૦

Subject Chosen

ગણિત

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
શંકુ નીચે અર્ધગોલક લગાવેલ ધન પદાર્થોની વક્રસપાટીનું કુલ ક્ષેત્રફળ 361.1 સેમી2 છે જો શંકુની તિયર્ક ઊંચાઈ 13 સેમી હોય, તો ઘન પદાર્થની કુલ ઊંચાઈ શોધો. (bold pi bold equals bold space bold 3 bold. bold 14)

Advertisement
એક પેટી નળાકાર અને તેની ઉપર શંકું મૂકીને બનાવેલ છે. નળાકાર અને શંકુની ત્રિજ્યા 12 સેમી છે અને શંકુની તિયર્ક ઊંચાઈ 13 સેમી છે. નળાકારની ઊંચાઈ 11 સેમી છે. પેટીનું કુલ વક્રપૃષ્ઠફળ શોધો. 

પેટીના નળાકાર ભાગ માટે ત્રિજ્યા r = 12 સેમી અને ઊંચાઈ h = 11 સેમી તથા શંકુ ભાગની ત્રિજ્યા ર = 12 સેમી અને તિયર્ક ઊંચાઈ l = 13 સેમી 



પેટીનું કુલ વક્રપૃષ્ઠફળ  

= નળાકારનું વક્રપૃષ્ઠફળ + શંકુનું વક્રપૃષ્ઠફળ  

bold 2 bold πrh bold space bold plus bold space bold l bold space

bold equals bold space bold left parenthesis bold 2 bold h bold space bold minus bold space bold l bold right parenthesis bold space

bold equals bold space bold 22 over bold 7 bold space bold cross times bold space bold 12 bold left parenthesis bold 2 bold space bold cross times bold space bold 22 bold space bold plus bold space bold 13 bold right parenthesis bold space

bold equals bold space bold 22 over bold 7 bold space bold cross times bold space bold 12 bold space bold cross times bold space bold 35 bold space

1320 સેમી2

પેટીનું કુલ પૃષ્ઠફળ 1320 સેમી2 છે. 

Advertisement
3મીટર ઊંચા અને 8 મીટર વ્યાસવળા શંકું આકારના ચાર તંબુ બનાવવા કેટલા ચોરસ મીટર કાપડ જોઈશે ? bold left parenthesis bold pi bold space bold equals bold 3 bold. bold 14 bold right parenthesis

એક નળાકરના બંને છેડા અર્ધગોલકથી બંધ કરવામાં આવ્યાં છે. નળાકારની ત્રિજ્યા 14 સેમી અને ઉંચાઈ 50 સેમી છે, તો તેનું કુલ પૃષ્ઠફળ શોધો. 

એક ધાતુનો નળાકાર જેની ત્રિજ્યા 5 સેમી અને ઊંચાઈ 7 સેમી છે. તેને ઓગાળી(પીગળી)ને 0.5 સેમી ત્રિજ્યાવાળા કેટલા દડા બનશે ? 

Advertisement