Chapter Chosen

પૃષ્ઠ્ફળ અને ઘનફળ

Book Chosen

ગણિત ધોરણ ૧૦

Subject Chosen

ગણિત

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
Advertisement
એક ધાતુના નળાકારનો વ્યાસ 1 મીટર અને ઊંચાઈ 3.2 મીટર છે રૂ35 પ્રતિ ચોરસમીટરના ભાવથી આ બંધ નળાકારને રંગવા માટે કેટલો ખર્ચ થશે ? bold left parenthesis bold pi bold space bold equals bold space bold 3 bold. bold 14 bold right parenthesis

નળાકાર ત્રિજ્યા bold r bold space bold equals bold space bold વ ્ ય ા સ over bold 2 bold space bold equals bold space bold 1 over bold 2 bold space bold equals bold space bold 0 bold. bold 5મી અને ઊંચાઈ h = 3.2 મી 

બંધ નળાકારનું કુલ પૃષ્ઠફ્ળ 

bold equals bold space bold 2 bold space bold πr bold left parenthesis bold r bold space bold plus bold space bold h bold right parenthesis bold space

= 2 × 3.14 × 0.5(o.5 + 3.2) 

= 3.14(0.5 + 3.2) 

= 3.14 × 3.7 

= 11.618 મી

1 મી2 રંગવાનો ખર્ચ = રૂ35 

∴ 11.618 મી2 રંગવાનો ખર્ચ = રૂ(11.618 × 35) 

= રૂ 406.63 

બંધનળકારને રંગવા માટે રૂ 406.63 ખર્ચ થશે. 

Advertisement
એક નળાકરના બંને છેડા અર્ધગોલકથી બંધ કરવામાં આવ્યાં છે. નળાકારની ત્રિજ્યા 14 સેમી અને ઉંચાઈ 50 સેમી છે, તો તેનું કુલ પૃષ્ઠફળ શોધો. 

એક ધાતુનો નળાકાર જેની ત્રિજ્યા 5 સેમી અને ઊંચાઈ 7 સેમી છે. તેને ઓગાળી(પીગળી)ને 0.5 સેમી ત્રિજ્યાવાળા કેટલા દડા બનશે ? 

શંકુ નીચે અર્ધગોલક લગાવેલ ધન પદાર્થોની વક્રસપાટીનું કુલ ક્ષેત્રફળ 361.1 સેમી2 છે જો શંકુની તિયર્ક ઊંચાઈ 13 સેમી હોય, તો ઘન પદાર્થની કુલ ઊંચાઈ શોધો. (bold pi bold equals bold space bold 3 bold. bold 14)

એક પેટી નળાકાર અને તેની ઉપર શંકું મૂકીને બનાવેલ છે. નળાકાર અને શંકુની ત્રિજ્યા 12 સેમી છે અને શંકુની તિયર્ક ઊંચાઈ 13 સેમી છે. નળાકારની ઊંચાઈ 11 સેમી છે. પેટીનું કુલ વક્રપૃષ્ઠફળ શોધો. 

3મીટર ઊંચા અને 8 મીટર વ્યાસવળા શંકું આકારના ચાર તંબુ બનાવવા કેટલા ચોરસ મીટર કાપડ જોઈશે ? bold left parenthesis bold pi bold space bold equals bold 3 bold. bold 14 bold right parenthesis

Advertisement