Chapter Chosen

પૃષ્ઠ્ફળ અને ઘનફળ

Book Chosen

ગણિત ધોરણ ૧૦

Subject Chosen

ગણિત

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
Advertisement
બંધ અર્ધગોલકનું કુલ પૃષ્ઠફળ 763.72 સેમી2 હોય, તો અર્ધગોલકનો વ્યાસ શોધો. 

બંધ અર્ધગોલકનુંં કુલ પૃષ્ઠફળ = bold 3 bold πr to the power of bold 2
bold therefore bold space bold 763 bold. bold space bold 72 bold space bold equals bold space bold 3 bold space bold cross times bold space bold 22 over bold 7 bold space bold equals bold space bold r to the power of bold 2

bold therefore bold 76372 over bold 100 bold space bold cross times bold space fraction numerator bold 7 over denominator bold 3 bold space bold cross times bold space bold 22 end fraction bold space bold equals bold space bold r to the power of bold 2

∴ r2 = 81.0006 

∴ r2 81 (આશરે)

∴ r = 9 સેમી 

અર્ધગોલકનો વ્યાસ = 2r = 2 × 9 = 18 સેમી 

અર્ધગોલકનો વ્યાસ 18 સેમી છે. 

નોંધ : કુલ પૃષ્ઠફળ 763.02 સેમી2 અને bold pi bold space bold equals bold 3 bold. bold 14 આપેલ હોય, તો ચોક્કસ જવાબ મળે. 

Advertisement
શંકુ નીચે અર્ધગોલક લગાવેલ ધન પદાર્થોની વક્રસપાટીનું કુલ ક્ષેત્રફળ 361.1 સેમી2 છે જો શંકુની તિયર્ક ઊંચાઈ 13 સેમી હોય, તો ઘન પદાર્થની કુલ ઊંચાઈ શોધો. (bold pi bold equals bold space bold 3 bold. bold 14)

એક નળાકરના બંને છેડા અર્ધગોલકથી બંધ કરવામાં આવ્યાં છે. નળાકારની ત્રિજ્યા 14 સેમી અને ઉંચાઈ 50 સેમી છે, તો તેનું કુલ પૃષ્ઠફળ શોધો. 

3મીટર ઊંચા અને 8 મીટર વ્યાસવળા શંકું આકારના ચાર તંબુ બનાવવા કેટલા ચોરસ મીટર કાપડ જોઈશે ? bold left parenthesis bold pi bold space bold equals bold 3 bold. bold 14 bold right parenthesis

એક ધાતુનો નળાકાર જેની ત્રિજ્યા 5 સેમી અને ઊંચાઈ 7 સેમી છે. તેને ઓગાળી(પીગળી)ને 0.5 સેમી ત્રિજ્યાવાળા કેટલા દડા બનશે ? 

એક પેટી નળાકાર અને તેની ઉપર શંકું મૂકીને બનાવેલ છે. નળાકાર અને શંકુની ત્રિજ્યા 12 સેમી છે અને શંકુની તિયર્ક ઊંચાઈ 13 સેમી છે. નળાકારની ઊંચાઈ 11 સેમી છે. પેટીનું કુલ વક્રપૃષ્ઠફળ શોધો. 

Advertisement