Chapter Chosen

યામભુમિતિ

Book Chosen

ગણિત ધોરણ ૧૦

Subject Chosen

ગણિત

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
Advertisement
P(3, 2) અને Q(7, k) આપેલાં બિંદુઓ છે. જો d(P, Q) = 5, તો k શોધો. 

d(P, Q) = 5 આપેલ છે. 

∴ PQ2 = 25 

∴ (3 - 7) + (2 - k)2 = 25 


∴ 16 + (k - 2)2 = 25 


∴ (k - 2)2 = 9 


∴ k - 2 = ± 3


∴ k - 2 = 3 અથવા k - 2 = -3 


∴ k = 5 અથવા k = -1

Advertisement
D(3, 2), E(5, 6) અને F(-1, 7) અનુક્રમે ABC ની બાજુઓ top enclose bold BC bold comma bold space top enclose bold CA bold comma bold space bold અન ે bold space top enclose bold AB નાં મધ્ય બિંદુઓ છે. A, B અને Cના યામ શોધો. 


સાબિત કરો કે, બિંદુઓ A(3, 2), B(5, 8) અને C(-6, 5) એ કાટકોણ ત્રિકોણનાંં શિરોબિંદુઓ છે. 


બિંદુઓ A(2, 3) અને B(-3, -9) વચ્ચેનું અંતર શોધો. 

જે રેખા ખંડનાં અંત્યબિંદુઓ A(3, -2) અને B(-1, 4) હોય, તે રેખાખંડના મધ્યબિંદુના યામ શોધો. 

સાબિત કરો કે, P(2, -1), Q(1, -4) અને R(3, 2) સમરેખ બિંદુઓ છે. 

Advertisement