11 કિમી અંતર કાપવા માટે એક સાઈકલનું પૈડું 6250 પરિભ્રમણ કરે છે. આ પૈડાનો વ્યાસ શોધો.
from ગણિત વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ Class 10 GSEB - Gujarati Medium
એક ઘડિયાળના મિનિટ-કાંટાની લંબાઈ 12 સેમી છે. 5 મિનિટના સમયગાળા દરમિયાન વર્તુળાકાર ચંદા પર તે કેટલું ક્ષેત્રફલ આવરી લેશે ? એક પૂર્ણ પરિભ્રમણ કરવા માટે કેટલું ક્ષેત્રફળ બાકી રહેશે ?
અને એ એક વર્તુળની પરસ્પર લંબ ત્રિજ્યાઓ છે. જો લઘુવૃતાંશની પરિમિતિ 20 સેમી હોય, તો તેને અનુરૂપ લઘુવૃત્તખંડનું ક્ષેત્રફળ મેળવો.
Advertisement
11 કિમી અંતર કાપવા માટે એક સાઈકલનું પૈડું 6250 પરિભ્રમણ કરે છે. આ પૈડાનો વ્યાસ શોધો.
કાપેલ કુલ અંતર = 11 કિમી
= 11 × 1000 મીટર
= 11 × 1000 × 100 સેમી
= 11,00,000 સેમી
આમ, 6250 પરિભ્રમણમાંં 11,00,000 સેમી અંતર કપાય છે.
1 પરિભ્રમણમાં પૈડું તેના પરિઘ જેટલું અંતર કાપે.
∴ પૈડાનો પરિઘ = 176 સેમી
∴ d = 56 સેમી
આમ, પૈડાનો વ્યાસ 56 સેમી છે.
Advertisement
42 સેમી ત્રિજ્યાવાળા વર્તુળના કેન્દ્ર આગળ વર્તુળનો લઘુવૃત્તખંડ 120 માપનો ખૂણો આંતરે, તો તે લઘુવૃતખંડનું ક્ષેત્રફળ શોધો.
એક વર્તુળ આકારના ખેતરને ખેડવાના ખર્ચ રૂ 0.75 પ્રતિ મી2ના દરે રૂ4158 થાય છે. આ ખેતરને ફરતે રૂ 30 પ્રતિ મીટર પ્રમાણે વાડ કરવાનો ખર્ચચ શોધો.