Chapter Chosen

સમાંતર શ્રેણી

Book Chosen

ગણિત ધોરણ ૧૦

Subject Chosen

ગણિત

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
Advertisement
નીચે આપેલ સમાંતર શ્રેણી માટે પ્રથમ ચાર પદ લખો. 
પ્રથમ પદ 4 અને સામાન્ય તફાવત 3 છે. 

અહીં, પ્રથમ પદ a = T1 = 5 અને સામાન્ય તફાવત d = 3 આપેલ છે. 

તેથી T1 = a = 5 

T2 = T1 + d = 5 + 3 = 8 


T3 = T2 + d = 8 + 3 = 11 


T4 = T3 + d = 11 + 3 = 14 


આમ, માંગેલી સમાંતર શ્રેણી a, a + d, a + 2d, a + 3d, .... એટ્લે કે 5, 8, 11, 14, ..... છે. જેમાં પ્રથમ ચાર પદો એટલે કે, 5, 8, 11, 14 છે. 

Advertisement
નીચે આપેલ સમાંતર શ્રેણીનું પ્રથમ પદ અને સામાન્ય તફાવત શોધો : 

4 ના તમામ ક્રમિક પ્રાકૃતિક ગુણકો 

નીચે આપેલ સમાંતર શ્રેણીનું પ્રથમ પદ અને સામાન્ય તફાવત શોધો : 
3, 6, 9, 12, ...

ચડતા ક્રમમાં એવી તમામ પ્રાકૃતિક સંખ્યાઓ જેનો એકમનો અંક શૂન્ય હોય

જો સમાંતર શ્રેણીનાં 15 પદોના સરવાળો 225 હોય અને પ્રથમ 21 પદોનો સરવાળો 441 હોય, તો શ્રેણીનાં& પ્રથમ nપદોનો સરવાળો મેળવો. 

નીચે આપેલ સમાંતર શ્રેણીનું પ્રથમ પદ અને સામાન્ય તફાવત શોધો : 
100, 98, 96, ...

Advertisement