Chapter Chosen

એક બપોરે

Book Chosen

ગુજરાતી ધોરણ 10

Subject Chosen

ગુજરાતી

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
કવિ અંતમાં શું કરવાની ના પાડે છે?
  • બળદને હળે જોતરવાની 

  • કોઈની સાથે હળવામળવાની 

  • ખેતરે જવાની 

  • જમવાની


A.

બળદને હળે જોતરવાની 


‘એક બપોરે’ કાવ્યના કવિ ભારવેલો અગ્નિ ઠારી દેવાનું કહે છે, કારણ કે...
  • કવિને ડર છે કે આજુબાજુ આગ ફેલાઈ જાય

  • કવિને હવે કોઈ કાર્યમાં કે વસ્તુમાં રસ રહ્યો નથી.

  • કવિને હવે ગરમી લાગતી હતી

  • કવિ હવે ઘરે જવાના હતા.


B.

કવિને હવે કોઈ કાર્યમાં કે વસ્તુમાં રસ રહ્યો નથી.


ઢોચકીમાં છાશ પાછી રેડવાનું કવિ કોને કહે છે?
  • પત્નીને

  • નોકરને 

  • માને 

  • પુત્રને


C.

માને 


કવિને શેમાં કસ રહ્યો નથી એમ લાગે છે?
  • કામ કરવામાં

  • ચલમની તમાકુમાં 

  • વાત કરવામાં 

  • જીવવામાં


B.

ચલમની તમાકુમાં 


‘એક બપોરે’ કાવ્યના કવિનું નામ જણાવો.
  • જયંત પાઠક

  • રાવજી પટેલ 

  • હરીન્દ્ર દવે 

  • વિનોદ જોશી


B.

રાવજી પટેલ