Chapter Chosen

ચાંદલિયો

Book Chosen

ગુજરાતી ધોરણ 10

Subject Chosen

ગુજરાતી

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
‘ચાંદલિયો’ લોકગીતમાં કાવ્યનાયિકાએ નણંદ વિશે શું કહ્યું છે?
  • વાડીની વેલ 

  • વનની મોરલી 

  • ઘરની ઢેલ 

  • શેરીની સખી


A.

વાડીની વેલ 


સાસુ અને સસરા માટે કાવ્યનાયિકા પોતાનો પ્રેમભાવ કેવી રીતે વ્યક્ત કરે છે?
  • પૂર્વજન્મનાં ભાઈ-ભાભી કહીને

  • પૂર્વજન્મમાં માતાપિતા કહીને

  • આ જન્મમાં દેવદેવી કહીને 

  • પૂજ્ય કહીને


B.

પૂર્વજન્મમાં માતાપિતા કહીને


‘ચાંદલિયો’ લોકગીતમાં કયા સંબંધોનું મધૂર ચિત્ર નિરૂપાયું છે?
  • પતિ-પત્નીના સંબંધનું

  • ભાઈ-બહેનના સંબંધનું 

  • દિયર-ભોજાઈના સંબંધનું

  • કુટુંબજીવનના સંબંધનું 


D.

કુટુંબજીવનના સંબંધનું 


‘ચાંદલિયો’ લોકગીતમાં નણદોઈ વિશે શું કહેવાયું છે?
  • ઘરનો ટોડલો

  • નણંદનો લાડલો 

  • વાડીનો મોરલો 

  • ઘરનો ઓટલો


C.

વાડીનો મોરલો 


કાવ્યનાયિકાએ ‘ચાંદલિયો’ લોકગીતમાં નણદોઈને પોતાની વાડીનો મોરલો કેમ કહ્યો છે?

કાવ્યનાયિકાએ ‘ચાંદલિયો’ લોકગીતમાં નણદોઈને પોતાની વાડીનો મોરલો કહ્યો છે. મોરપીંછથી રળિયામણો લાગતો મોર વાડીમાં પોતાના ટહુકારથી વાતાવરણને ગુંજતું કરી દે છે એમ નણદોઈ પણ પોતાની મીઠાશભરી વાણીથી સૌનાં દિલ જીતી લે છે. આથી ‘ચાંદલિયો’ લોકગીતમાં કાવ્યનાયિકાએ નણદોઈને પોતાની વાડીનો મોરલો કહ્યો છે.