CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
ચિંતાવાળો
જવાબદારીવાળો
બોજાવાળો
અધિકારવાળો
અનિરુદ્ધ બ્રહ્મભટ્ટરચિત હાઈકુમાં રાતનું ચિત્ર છે. રાત થતાં દીપક બુઝાવી દેશે તો ચારે બાજુ અંધારું થઈ જશે એની ચિંતા છે. અરે! એચિંતાને જાણે દૂર કરવી હોય એમ જાણે આકાશમાં ખીલેલો ચંદ્ર બારીમાં દેખાય છે. અહીં કવિએ અંધકાર અને પ્રકાશ એમ બે સ્થિતિને એકસાહે મૂકીને ચિંતારૂપી નિરાશાની સામે નિચિંત કરતી આશાને સરસ રીતે રજૂ કરી છે.
પુરુષાર્થને
સફળતાને
પ્રારબ્ધને સ્વીકારી નિષ્ક્રિયતાને
હાર-જીતને
જગદીશના કોઇક અલભ્ય અંશી હોય તે
કુલદીપક
દેશદીપક
કોઈ ન કરી શકે.
સરતાજ
રાજ્યની તાજપોશી
સત્તા કે જવાબદારી
સોનાનો મુગટ