Chapter Chosen

હિમાલયમાં એક સાહસ

Book Chosen

ગુજરાતી ધોરણ 10

Subject Chosen

ગુજરાતી

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
ગોજીલા ઘાટની ખડક કેવો દેખાયો હતો?
  • સાવ વેરાન 

  • સાવ કાળો 

  • સાવ ભૂખરો 

  • સાવ ભૂરો


A.

સાવ વેરાન 


પ્રવાસમાં લેખક(જવાહરલાલ)ની કયા સ્થળે જવાની ઇચ્છા હતી?
  • દાલ સરોવર

  • માનસરોવર 

  • ઢેબર સરોવર 

  • નખી લેક 


B.

માનસરોવર 


લેખક અને તેમની ટુકડીએ હિમનદી ઓળંગવા માટે શું કર્યું?

લેખક અને તેમની ટુકડીએ હિમનદી ઓળંગવા માટે સૌપ્રથમ દોરડાણી સાંકળ બનાવી. પછી એ દોરડાની સાંકળ સાથે સૌ એકબીજા સાથે સંકળાઈને અનેક હિમનદીઓ ઓળંગવા લાગ્યા.

પહાડોનાં શિખરો ઉપર શું ચળકી રહ્યું હતું?
  • પુષ્પોનો મુકુટ

  • સોનાનો મુકુટ 

  • હિમનો મુકુટ 

  • હીરાનો મુકુટ


C.

હિમનો મુકુટ 


બાર કલાકના સતત ચડાણને અંતે એમણે કયું સરોવર જોયું?
  • માનસરોવર

  • રક્ષાસ્તલ 

  • હિમસરોવર

  • નખી સરોવર 


C.

હિમસરોવર