CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
મેન્ડલે નીચે જણાવેલા છોડની જાતિમાંથી શેના પર કાર્ય કર્યું હતું ?
ફેસીઓ મુન્ગો
કેશીયા ટોરા
ઝીયા મેઈઝ
પીસમ સટાઈવમ
25%
60%
40%
75%
સરખી જાતિની વ્યક્તિઓમાં મળી આવતો તફાવત શાના કારણે હોય છે ?
ભિન્નતા
સંક્રાંતિ
ઉત્ક્રાંતિ
વિકાસ
લક્ષણોનું એક પેઢીમાંથી બીજી પેઢીમાં સાતત્ય શું કહેવાય ?
પેઢી
આનુવંશિકતા
વિકૃતિ
ઉત્ક્રાંતિ