CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
ઍસિડ અને બેઈઝ શેમાંથી અને કેવી રીતે બને છે ?
આધાતુ તત્ત્વોના ઑક્સાઈડની પાણી સાથેની પ્રક્રિયાથી ઍસિડ બને છે. જેમ કે,
(1) SO3(g) + H2O(1) H2SO4(aq)
(2) CO2(g) + HO(1) H2 CO3(aq)
ટૂંકમાં અધાતુ ઑક્સાઈડ + પાણી – ઍસિડ
ધાતુ તત્ત્વોના ઓક્સાઈડની પાણી સાથેની પ્રક્રિયાથી બેઈઝ બને છે. જેમ કે,
(1) Na2O(s) + H2O(1) 2NaOH(aq)
(2) CaO(s) + H2O(1) Ca(OH)2(aq)
ટૂંકમાં, ધાતુ-ઑક્સાઈડ + પાણી બેઈઝ
આપણા રોજિંદા જીવનમાં વપરતાં ઍસિડ, બઈઝ અને ક્ષારનાં નામ લખી તેમનાં જલીય દ્રાવણોની અગત્ય લખો.
સમજાવો : દ્રાવણ અને તેની સાંદ્રતા
સમજાવો : દ્રાવણની pH અને pH માપક્રમ
રૉબર્ટ બૉઈલના મત મુજબ ઍસિડ અને બેઈઝના ગુણધર્મો લખો.