CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
નેનોટેકનોલૉજી ભાષામાં કણ એટલે શું ? નેનોકણ કોને કહે છે ?
નેનોટેકનોલોજી વિજ્ઞાનની કઈ કઈ શાખાઓ આવરી લે છે ?
નેટેકનોલૉજી એકક્રતા વધુ વિજ્ઞાનની શાખાઓને આવરી લે છે. જેમકે ; ભૌતિક વિજ્ઞાન, જીવવિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, દ્રવ્યવિજ્ઞાન, મિકેનિકલ, ઈલેક્ટ્રિનિક અને ઍટોમિક એન્જીનિયરિંગ.
નેનો ટેકનોલૉજી શબ્દના અર્થ સમજાવો.
નેનો ટેકનોલૉજી એટલે શું ?
આણ્વિક કે પરિમાણ્વિક સ્તરે કાર્યદક્ષ તંત્રની પુનઃ ગોઠવણી એન્જીનિયરીંગ એટલે જ નેનૉટેકનોલૉજી.
વિજ્ઞાનના કયા અભ્યાસને નેનોટેક્નોલૉજીના અભ્યાસની જિજ્ઞાસા વધારી છે ?