CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
અરીસાની સામે તેમ તેનાથી કોઈ પણ અંતરે ઊભા રહો છો. તમારું પ્રતિબિંબ હંમેશા ચત્તું મળે છે, તો અરીસો ........
માત્ર બહિર્ગોળ હશે.
માત્ર અંતર્ગોળ હશે.
સમતલ અને બહિર્ગોળ હશે.
માત્ર સમતલ હશે.
C.
સમતલ અને બહિર્ગોળ હશે.
Tips: -
સમતલ અને બહિર્ગોળૅ અરીસા બંનેના કિસ્સામાં વસ્તુના દરેક સ્થાન માટે તેનું પ્રતિબિંબ હંમેશા ચત્તું જ હોય છે.
ડિક્ષનરીમાંના નાના અક્ષરો વાંચવા માટે તમે નીચેનામાંથી કયા લેન્સનો ઉપયોગ કરશો ?
5 cm કેન્દ્રલંબાઈવાળો અંતર્ગોળ લેન્સ
50 cm કેન્દ્રલંબાઈવાળો બહિર્ગોળ લેન્સ
50 cm કેન્દ્રલંબાઈવાળો અંતર્ગોળ લેન્સ
5 cm કેન્દ્રલંબાઈવાળો બહિર્ગોળ લેન્સ
D.
5 cm કેન્દ્રલંબાઈવાળો બહિર્ગોળ લેન્સ
Tips: -
ડિક્ષનરીમાંના નાના અક્ષરો વાંચવા માટે નાની કેન્દ્રલંબાઈવાળા લેન્સનો ઉપયોગ કરીશું.
અરીસા વડે વાસ્તવિક વસ્તુનું આભાસી પ્રતિબિંબ રચાય, તો .......
તે સમતલ હશે.
તે અંતર્ગોળ હશે.
તે બહિર્ગોળ હશે.
ઉપરના આપેલ અરીસા પૈકી કોઈ પણ હોઈ શકે.
D.
ઉપરના આપેલ અરીસા પૈકી કોઈ પણ હોઈ શકે.
એક ગોલિય અરેસો અને પાતળા ગોલિય લેન્સની બંનેની કેન્દ્રલંબાઈ -15 cm છે, તો ....
અરીસો બહિર્ગોળ અને લેન્સ અંતર્ગોળ હશે.
અરીસો અને લેન્સ બંને અંતર્ગોળ હશે.
અરીસો અંતર્ગોળ અને લેન્સ બહિર્ગોળ હશે.
B.
અરીસો અને લેન્સ બંને અંતર્ગોળ હશે.
Tips: -
કાર્તેઝિય સંજ્ઞા પ્રણાલી અનુસાર