Chapter Chosen

વિદ્યુતપ્રવાહની ચૂંબકીય અસરો

Book Chosen

વિજ્ઞાન અને ટેકનોલોજી ધોરણ 10

Subject Chosen

વિજ્ઞાન્

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
Advertisement

ચુંબકીય ક્ષેત્ર એટલે શું ? ચુંબકીય ક્ષેત્રરેખાઓ કોને કહે છે?


ચુંબકની આજુબાજુના જેટલા વિસ્તારમાં ચુંબકીય બળ અનુભવી શકાતું હોય તે વિસ્તારને ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર કહેવાય છે.

ચુંબકીય ક્ષેત્રનું વર્ણન અથવા અભ્યાસ ચુંબકીય ક્ષેત્રરેખાઓ દોરી કરી શકાય છે. ચુંબકીય ક્ષેત્રની ચિત્રાત્મક રજુઆત છે.


Advertisement

વિધુતચુંબકત્વના સિદ્વાંત પર આધારિત ઉપકરણોનાં નામ જણાવો.


ચુંબકના સજાતીય અને વિજાતીય ધ્રુવો વચ્ચે કેવા પ્રકારનું ચુંબકીય બળ લાગે છે?


વિધુતચંબકત્વ એટલે શું?


ઑર્સ્ટેડના પ્રયોગનું વર્ણન કરો.
                                                      અથવા
વિધુતપ્રવાહ સાથે ચુંબકીય ક્ષેત્ર સંકરાયેલ છે તે દર્શાવતો સાદો પ્રયોગ વર્ણવો.


Advertisement