CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
વિધુતચુંબકત્વના સિદ્વાંત પર આધારિત ઉપકરણોનાં નામ જણાવો.
ચુંબકના સજાતીય અને વિજાતીય ધ્રુવો વચ્ચે કેવા પ્રકારનું ચુંબકીય બળ લાગે છે?
ચુંબકના સજાતીય ધ્રુવો વચ્ચે અપાકર્ષી ચુંબકીય બળ લાગે છે. જ્યારે વિજાતીય ધ્રુવો (અથવા) વચ્ચે આકર્ષી ચુંબકીય બળ લાગે છે.
ઑર્સ્ટેડના પ્રયોગનું વર્ણન કરો.
અથવા
વિધુતપ્રવાહ સાથે ચુંબકીય ક્ષેત્ર સંકરાયેલ છે તે દર્શાવતો સાદો પ્રયોગ વર્ણવો.
વિધુતચંબકત્વ એટલે શું?
ચુંબકીય ક્ષેત્ર એટલે શું ? ચુંબકીય ક્ષેત્રરેખાઓ કોને કહે છે?