Chapter Chosen

વિદ્યુત

Book Chosen

વિજ્ઞાન અને ટેકનોલોજી ધોરણ 10

Subject Chosen

વિજ્ઞાન્

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
Advertisement

‘વાહક પદાર્થમાં મુક્ત ઈલેક્ટ્રૉન ગતિ કરતા હોવા છતાં તેમાં વિધુતપ્રવાહ રચાતો નથી’ સમજાવો.આવા પદાર્થમાં વિધુતપ્રવાહ કેવી રીતે મેળવી શકાય?


વિધુતપ્રવાહના વહન માટે મુક્ત ઈલેક્ટ્રૉન જવાબદાર છે. વાહક પદાર્થોમાં મુક્ત ઈલેક્ટ્રૉન મોટી સંખ્યામાં હોય છે અને તેઓ તેમાં અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય છે.


આકૃતિ(a)માં વાહક તારમાં મુક્ત ઈલેક્ટ્રૉનની અસ્તવ્યસ્ત ગતિ દર્શાવી છે. આ ગતિ બધી દિશામાં સમાન હોય છે.

વાહક તારાનો આડછોદ ab વિચારો. કોઈ એક આપેલ સમયગાળામાં જેટલા ઈલેક્ટ્રૉન ડાબી બાજુથી ab ની જમણી બાજુએ જાય છે, તેટલા ઈલેક્ટ્રૉન જમણી બાજુએથી ડાબી બાજુએ જાય છે, આથી ab આડછેદમાંથી પસાર થતો વિધુતભારનો ચોખ્ખો જથ્થો શુન્ય હોય છે.

આમ,વાહક પદાર્થમાં મુક્ત ઈલેક્ટ્રૉન ગતિમાન હોવા છતાં તેમાં વિધુતપ્રવાહનું વહન થતું નથી.

આકૃતિ(b)માં દર્શાવ્યા પ્રમાણે જો વાહકને બૅટરી દ્વારા ઊર્જા આપવામાં આવે,તો ઈલેક્ટ્રૉનનો પ્રવાહ એક દિશામાં મેળવી શકાય છે.

આમ, આડછેદ માંથી પસાર થતો વિધુતભારનો ચોખ્ખો જથ્થો મેળવી શકાય છે. આ વખતે વાહકમાં વિધુતપ્રવાહ રચાયો તેમ કહેવાય .

Advertisement

કઈ પ્રક્રિયા દ્વારા પદાર્થને વિધુતભારિત કરી શકાય છે?ઉદાહરણ સહિત સમજાવો.


પદાર્થની અવરોધતા સમજાવો. તેનો એકમ જણાવો.


વિધુતભારો વચ્ચે લાગતું વિધુતીય મુલ્ય કયા નિયમ પરથી મેળવી શકાય છે?


કયા પ્રકારના વિધુતભારો વચ્ચે આકર્ષી બળ અને કયા પ્રકારના વિધુતભરો વચ્ચે અપાકર્ષી બળ લાગે છે? ઉદાહરણ આપો.


સુવાહક અને અવાહક પદાર્થો કોને કહે છે?


Advertisement